Share this:
BREAKING! ૧લા ધોરણમા અભ્યાસ કરતી આંબરડી ગામની બાળકી લોકડાઉનમા આ શું કરે છે? જુઓ વિડીયો.
અમરેલી/સા.કુંડલા,11/4/20
ANO ન્યુજ
કોરાના વાયરસને લઈ દેશભરમા 21 દિવસના સંપુણૅ લોકડાઉનને કડક અમલવારી લોકો ઘરમા રહી કંઈક ને કઈ પરિવાર સાથે પ્રવૂતિ કરી રહ્યા છે.
અમરેલી જીલ્લાના સાવરકુંડલાના આંબરડી ગામની 5 વષૅની પેલા ધોરણમા અભ્યાસ કરતી “દિયા” નામની બાળકી જ્યારથી લોકડાઉનની અમલવારી શરૂ થઈ છે ત્યારથી ઘરમા જ રહી પોતાની દીદી અને નાના ભાઈ સાથે ટેરેસ ગાડૅનની માવજત સાથે હોમ વકૅ અને ઓનલાઈન કરાવાતા અભ્યાસમા રચી પચી રહે છે.
પરંતુ “દિયા” નામની આ નિખાલસ બાળકી સાંજ ઢળતા જ આરતીના સમયે પોતાના ઘરમા રહેલ મંદિરમા કંઈક આવી રીતે બાળસાડી પહેરી મંદ હાસ્યમા મંત્ર બોલી ઈશ્વરનુ સ્મરણ કરે છે. પાંચ વષૅની ગ્રામ્ય પંથકમા રહી, ઉછરી આ બાળકી પણ કોરોનાને લઈ #Stay Home# safe Home# ને અનુસરી જાગૂતામા ખુબ જ માને છે, પોતાની કાકલુદી ભાષામા તે જણાવે છે કે જ્યાં સુધી લોકડાઉન પૂણૅ ન થાય અને કોરોના ખત્મ ન થાય ત્યાં સૂધી હું ઘરે જ રહી મારૂ હોમવકૅ અને દિદિ અને ભાઈ સાથે અન્ય એક્ટિવિટી કરતી રહીશ.


