સા.કુંડલાના આંબરડી ગામેથી મધ્યપ્રદેશના શ્રમિકોની 3 બસ રવાના કરાઈ.

Share this:

સા.કુંડલાના આંબરડી ગામેથી મધ્યપ્રદેશના શ્રમિકોની 3 બસ રવાના કરાઈ/

સાવરકુંડલા,13/5/20
ANO ન્યુજ

સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પિડાઈ રહ્યુ છે ત્યારે ભારત સરકાર દ્વારા આ મહામારીને કાબુમા રાખવા સમગ્ર દેશને લોકડાઉન કરવામા આવ્યો છે. લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યમાથી ગુજરાતમા ખેત મજુરી કરી પેટીયુ રળવા આવેલ હતા, શિયાળુ મૌસમ બાદ ખેતીમા ઉનાળુ મૌસમ માટે પાણીની તંગીથી કોઈ કામ ન હોય અને લોકડાઉનના કારણે વતન જવા ફસાયા હોવાથી સરકાર અને અમરેલી વહિવટી તંત્રની મંજુરીથી સાવરકુંડલાના આંબરડી ગામ સરપંચ બાબુભાઈ માલાણી, તલાટીમંત્રી પિયીષભાઈ મહેતા, ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડીયા અને સોની ટ્રાવેલ્સના સંચાલક મેહુલ રબારીએ એમપીની બોડૅર સુધી શ્રમિકોની મંજુરીની કાયૅવાહીની જહેમત ઉઠાવી આજે સાંજે કુલ 3 બસને રવાના કરાઈ હતી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! સાવધાન… અમરેલી જીલ્લામા હોમ ક્વૉરન્ટાઈન કરાયેલ તમામ લોકો પર જીલ્લા પ્રશાશનની છે ચાંપતી નજર.

Wed May 13 , 2020
Share this: સા.કુંડલાના આંબરડી ગામેથી મધ્યપ્રદેશના શ્રમિકોની 3 બસ રવાના કરાઈ/ સાવરકુંડલા,13/5/20 ANO ન્યુજ સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પિડાઈ રહ્યુ છે ત્યારે ભારત સરકાર દ્વારા આ મહામારીને કાબુમા રાખવા સમગ્ર દેશને લોકડાઉન કરવામા આવ્યો છે. લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યમાથી ગુજરાતમા ખેત મજુરી કરી પેટીયુ રળવા આવેલ હતા, શિયાળુ મૌસમ બાદ […]

Breaking News