BREAKING!કાલથી સૌરાષ્ટ્ર થઇ શકે છે ધમધમતુ/નિયમો સાથે સાંજના 5 વાગ્યા સુધી ખુલી શકે છે ચા,પાન માવાના ગલ્લા/સતાવાર જાહેરાત બાકી.જાણો વિગત

Share this:

BREAKING! સૌરાષ્ટ્ર થઇ શકે છે ધમધમતુ/નિયમો સાથે સાંજના 5 વાગ્યા સુધી ખુલી શકે છે ચા,પાન માવાના ગલ્લા/સતાવાર જાહેરાત બાકી.

અમરેલી,18/5/20
ANO ન્યુજ

કાલથી સમગ્ર સૌરાષ્ટ્ર ધમધમતુ થઇ શકવાના એંધાણ :
ચા-પાન-બીડી-હેર કટીંગ સલુન-ફરસાણ વગેરેની દુકાનો ખુલી શકે છે.

રીક્ષા અને બસો શરૂ થશેઃ બજારોમાં નિયમ લાગુ પડશેઃ એક દિવસ અડધી દુકાનો તો બીજા દિવસે બીજી અડધી દુકાનો ખુલે તેવી વ્યવસ્થા રહેશે: આજથી દેશવ્યાપી લોકડાઉન ૪.૦નો અમલ શરૃઃ રાજ્યના મુખ્ય સચિવ દ્વારા તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સમાં થતી સમીક્ષાઃ જે બાદ છૂટછાટોની યાદી જાહેર થશેઃ પાન-માવાની દુકાનો, ચા-ફરસાણની દુકાનો, હેર કટીંગ સલુન, રેસ્ટોરન્ટની હોમ ડીલીવરી, ઓફિસો અને દુકાનો વગેરે ખોલવા મંજુરી અપાશેઃ પ્રતિબંધો માત્ર કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં જ રહેશેઃ શાળા-કોલેજો, મોલ, જીમ, ધાર્મિક મેળાવડા, મંદિરો, જાહેર સમારંભ હજુ બંધ જ રહેશેઃ સાંજે ૭ થી સવારે ૭ સુધીનો કર્ફયુ પણ રહેશેઃ સાંજે ૫ ની આસપાસ દુકાનો બંધ કરવી પડશે

જોકે સતાવાર માહિતી આવવાની બાકી !

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING!સાવરકુંડલા રેન્જમાંથી રેસ્ક્યુ કરાયેલ 5 સિંહોને ફરી જંગલ માં મૂકત કરાયા/મિતીયાળા જંગલ નજીક મૂક્ત કરાયા.

Tue May 19 , 2020
Share this: BREAKING! સૌરાષ્ટ્ર થઇ શકે છે ધમધમતુ/નિયમો સાથે સાંજના 5 વાગ્યા સુધી ખુલી શકે છે ચા,પાન માવાના ગલ્લા/સતાવાર જાહેરાત બાકી. અમરેલી,18/5/20 ANO ન્યુજ કાલથી સમગ્ર સૌરાષ્ટ્ર ધમધમતુ થઇ શકવાના એંધાણ : ચા-પાન-બીડી-હેર કટીંગ સલુન-ફરસાણ વગેરેની દુકાનો ખુલી શકે છે. રીક્ષા અને બસો શરૂ થશેઃ બજારોમાં નિયમ લાગુ પડશેઃ એક […]

You May Like

Breaking News