BREAKING!સાવરકુંડલા રેન્જમાંથી રેસ્ક્યુ કરાયેલ 5 સિંહોને ફરી જંગલ માં મૂકત કરાયા/મિતીયાળા જંગલ નજીક મૂક્ત કરાયા.

Share this:

અમરેલી,18/5/20
ANO ન્યુજ

અમરેલી સાવરકુંડલા રેન્જમાંથી રેસ્ક્યુ કરાયેલ 5 સિંહોને ફરી જંગલ માં મૂકત કરાયા.

એક સિંહણ અને એના 4 સિંહ પાઠડા ને મિતિયાળા અભ્યારણ નજીક વન વિભાગ દ્વારા છોડવામાં આવ્યા.

સિંહણ અને ચાર સિંહ પાઠડાને પકડી ને સારવારમાં રાખ્યા હતા.

ગત રાત્રે વન વન વિભાગ આ સિંહોને સારવાર આપી ફરી આ સિંહોને મુક્ત કરવામાં આવ્યા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કાલથી અમરેલી જિલ્લાના તાલુકાઓમાં STની બસો શરૂ થશે/જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ ૪૮ ટ્રીપ શેડ્યુલ કરાઈ.જાણો વિગત.

Tue May 19 , 2020
Share this: અમરેલી,18/5/20 ANO ન્યુજ અમરેલી સાવરકુંડલા રેન્જમાંથી રેસ્ક્યુ કરાયેલ 5 સિંહોને ફરી જંગલ માં મૂકત કરાયા. એક સિંહણ અને એના 4 સિંહ પાઠડા ને મિતિયાળા અભ્યારણ નજીક વન વિભાગ દ્વારા છોડવામાં આવ્યા. સિંહણ અને ચાર સિંહ પાઠડાને પકડી ને સારવારમાં રાખ્યા હતા. ગત રાત્રે વન વન વિભાગ આ સિંહોને […]

You May Like

Breaking News