કાલથી અમરેલી જિલ્લાના તાલુકાઓમાં STની બસો શરૂ થશે/જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ ૪૮ ટ્રીપ શેડ્યુલ કરાઈ.જાણો વિગત.

Share this:

અમરેલી,18/5/20
ANO ન્યુજ

આવતીકાલથી અમરેલી જિલ્લાના તાલુકાઓમાં એસ.ટી.ની બસો શરૂ થશે : જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ ૪૮ ટ્રીપ શેડ્યુલ કરાઈ

જિલ્લા બહાર માત્ર બોટાદ અને વેરાવળની ટ્રીપ શેડ્યુલ કરાઈ

માત્ર અગાઉથી ઓનલાઈન ટિકિટ બુકીંગ કરેલા લોકો જ મુસાફરી કરી શકશે

માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ફરજિયાત સાથે
બસની કુલ કેપિસિટીના ૫૦% મુસાફરો જ બેસી શકશે

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! મુંબઈથી સા.કુંડલા આવશે આજે રાત્રે પ્રથમ ટ્રેન/950 મુસાફરોનુ સ્થળ પર તંત્ર દ્વારા હાથ ધરાશે સ્ક્રિનીંગ/તંત્ર તૈનાત.

Thu May 21 , 2020
Share this: અમરેલી,18/5/20 ANO ન્યુજ આવતીકાલથી અમરેલી જિલ્લાના તાલુકાઓમાં એસ.ટી.ની બસો શરૂ થશે : જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ ૪૮ ટ્રીપ શેડ્યુલ કરાઈ જિલ્લા બહાર માત્ર બોટાદ અને વેરાવળની ટ્રીપ શેડ્યુલ કરાઈ માત્ર અગાઉથી ઓનલાઈન ટિકિટ બુકીંગ કરેલા લોકો જ મુસાફરી કરી શકશે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ફરજિયાત સાથે બસની કુલ […]

You May Like

Breaking News