BREAKING! મુંબઈથી સા.કુંડલા આવશે આજે રાત્રે પ્રથમ ટ્રેન/950 મુસાફરોનુ સ્થળ પર તંત્ર દ્વારા હાથ ધરાશે સ્ક્રિનીંગ/તંત્ર તૈનાત.

Share this:

મુંબઈથી સા.કુંડલા આવશે આજે રાત્રે પ્રથમ ટ્રેન/950 મુસાફરોનુ સ્થળ પર તંત્ર દ્વારા હાથ ધરાશે સ્ક્રિનીંગ/તંત્ર તૈનાત.

અમરેલી,21/5/20
ANO ન્યુજ

આજે રાત્રે મુંબઈથી સાવરકુંડલા સ્પેશિયલ ટ્રેન આવશે…
1300 મુસાફરોને લઈને બોરીવલીથી સાવરકુંડલા પ્રથમ  ટ્રેન આવશે…

950 મુસાફરો અમરેલી જિલ્લાના અને 300 મુસાફરો જૂનાગઢના હશે….અમરેલી કલેક્ટર આયુષ ઓક અને ડી ડી ઓ. તેજસ પરમારની ટીમની તૈયારી….

આવનારા તમામ મુસાફરોનું રેલવે સ્ટેશન પર જ સ્ક્રીનીંગ કરી 24 કલાક સરકારી ફેસિલિટીમા કોરોન્ટાઈન કરાશે…મુંબઈથી સૌરાષ્ટ્રના વતનીઓની બીજી ટ્રેનનું પણ બુકિંગ શરૂ થયું….સાવરકુંડલા રેલવે સ્ટેશન પર સાફસફાઈ શરૂ કરાઈ…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! સા.કુંડલાના આંબરડી અને જાબાળની સીમમા દેખાયુ તીડનુ ઝુંડ/કોરોનાની આફત વચ્ચે જગતાત માટે માઠા સમાચાર.

Thu May 21 , 2020
Share this: મુંબઈથી સા.કુંડલા આવશે આજે રાત્રે પ્રથમ ટ્રેન/950 મુસાફરોનુ સ્થળ પર તંત્ર દ્વારા હાથ ધરાશે સ્ક્રિનીંગ/તંત્ર તૈનાત. અમરેલી,21/5/20 ANO ન્યુજ આજે રાત્રે મુંબઈથી સાવરકુંડલા સ્પેશિયલ ટ્રેન આવશે… 1300 મુસાફરોને લઈને બોરીવલીથી સાવરકુંડલા પ્રથમ  ટ્રેન આવશે… 950 મુસાફરો અમરેલી જિલ્લાના અને 300 મુસાફરો જૂનાગઢના હશે….અમરેલી કલેક્ટર આયુષ ઓક અને ડી […]

You May Like

Breaking News