BREAKING! સા.કુંડલાના આંબરડી અને જાબાળની સીમમા દેખાયુ તીડનુ ઝુંડ/કોરોનાની આફત વચ્ચે જગતાત માટે માઠા સમાચાર.

Share this:

BREAKING! સા.કુંડલાના આંબરડી સીમમા દેખાયુ તીડનુ ઝુંડ/કોરોનાની આફત વચ્ચે જગતાત માટે માઠા સમાચાર.

અમરેલી,21/5/20
ANO ન્યુજ

અમરેલીના સાવરકુંડલા પંથકમા કોરોનાની આફત વચ્ચે જગતના તાત માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકાના આંબરડી ગામની સીમમા એકાએક તીડનુ ઝુંડ જોવા મળતા ખેડુતોમા ગભરાહટ વ્યાપી ગયેલ જોવા મળ્યો છે.

કોરોનાનો કહેર તો બીજી તરફ તીડના આક્રમણની શકયતા વચ્ચે ખેડૂતો ની મુશ્કેલી વધારી શકે એમ છે.

અગાઉ રાજસ્થાનની સરહદે આવેલા બનાસકાંઠાના ગામોમાં તીડો એ આતંક મચાવ્યો હતો.તીડના ઝૂંડને જોઈ ખેડુતે થાળી વગાડી ઝુંડને ભગાવવાની કોશિશમા લાગી ગયા…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! સા.કુંડલા બાળા પર થયેલ બળાત્કાર મામલો/LCB,SOGએ ગણતરીના કલાકોમા ઝડપી પાડ્યો નરાધમ આરોપી શખ્સને.

Fri May 22 , 2020
Share this: BREAKING! સા.કુંડલાના આંબરડી સીમમા દેખાયુ તીડનુ ઝુંડ/કોરોનાની આફત વચ્ચે જગતાત માટે માઠા સમાચાર. અમરેલી,21/5/20 ANO ન્યુજ અમરેલીના સાવરકુંડલા પંથકમા કોરોનાની આફત વચ્ચે જગતના તાત માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકાના આંબરડી ગામની સીમમા એકાએક તીડનુ ઝુંડ જોવા મળતા ખેડુતોમા ગભરાહટ વ્યાપી ગયેલ જોવા મળ્યો છે. કોરોનાનો […]

Breaking News