BREAKING! સા.કુંડલા બાળા પર થયેલ બળાત્કાર મામલો/LCB,SOGએ ગણતરીના કલાકોમા ઝડપી પાડ્યો નરાધમ આરોપી શખ્સને.

Share this:

BREAKING! સા.કુંડલા બાળા પર થયેલ બળાત્કાર મામલો/LCB,SOGએ ગણતરીના કલાકોમા ઝડપી પાડ્યો નરાધમ આરોપી શખ્સને.

અમરેલી,22/5/20
ANO ન્યુજ

સાવરકુંડલાની ત્રણ વર્ષની બાળા પર બળાત્કારની ઘટનાનો મામલો

અમરેલી પોલીસ તંત્ર દ્વારા ગણતરીના કલાકોમા બળાત્કારીને ઝડપી પાડ્યો

ત્રણ વર્ષની ભિક્ષાવૃતી કરતા પરિવારની બાળા પર ગત રાત્રે થયો હતો બળાત્કાર

અમરેલી L.C.B,S.O.G, સહિતની ટીમે આરોપીને પકડી પાડ્યો

રાજુ ઉર્ફે કડી નારણ માંગરોળીયા નામના 35 વર્ષીય આરોપીની પોલીસે કરી ધરપકડ

અમરેલી ASP.પ્રેમસુખ ડેલુ એ પ્રેસ કોન્ફરન્સ યોજી

3 વર્ષની બાળા પર બળાત્કાર કરનાર નરાધમ સામે ફિટકાર

અમરેલી પોલીસ એ ઘટના ની ગંભીરતા દાખવી જેના કારણે આરોપી સુધી પોહચવા મા મળી સફળતા

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા વધુ 2 કેસ પોઝીટીવ/સા.કુંડલાના ઝિંઝુડા ગામની મહિલા અને ચાડીયા ગામના પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ 4 કેસ.

Sat May 23 , 2020
Share this: BREAKING! સા.કુંડલા બાળા પર થયેલ બળાત્કાર મામલો/LCB,SOGએ ગણતરીના કલાકોમા ઝડપી પાડ્યો નરાધમ આરોપી શખ્સને. અમરેલી,22/5/20 ANO ન્યુજ સાવરકુંડલાની ત્રણ વર્ષની બાળા પર બળાત્કારની ઘટનાનો મામલો અમરેલી પોલીસ તંત્ર દ્વારા ગણતરીના કલાકોમા બળાત્કારીને ઝડપી પાડ્યો ત્રણ વર્ષની ભિક્ષાવૃતી કરતા પરિવારની બાળા પર ગત રાત્રે થયો હતો બળાત્કાર અમરેલી L.C.B,S.O.G, […]

You May Like

Breaking News