BREAKING! અમરેલી જીલ્લામા વધુ 2 કેસ પોઝીટીવ/સા.કુંડલાના ઝિંઝુડા ગામની મહિલા અને ચાડીયા ગામના પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ 4 કેસ.

Share this:

BREAKING! અમરેલી જીલ્લામા વધુ 2 કેસ પોઝીટીવ/સા.કુંડલાના ઝિંઝુડા ગામની મહિલા અને ચાડીયા ગામના પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ 4 કેસ.

અમરેલી, 23/5/20
ANO ન્યુજ

આજે તા. ૨૩ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજના વધું ૨ પોઝિટિવ કેસ મળી કુલ ૪ કેસ નોંધાયેલ છે.

(1) સાવરકુંડલાના નાના જિંજુડા ખાતે ૪૫ વર્ષીય મહિલા મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી ,કોરોનાના લક્ષણો જણાતાં તા. ૨૧ના સિવિલ ખાતે દાખલ કરાયા હતા

(2) અમરેલીના ચાડીયા ખાતે ૪૨ વર્ષીય પુરુષ
-બાપુનગરથી ૨૦ મે ના અમરેલીમાં આવેલા હતા.

તાવ, ખાંસી અને શ્વાસોશ્વાસમાં તકલીફના લક્ષણો જણાતાં તા. ૨૨ થી સિવિલ અમરેલીમાં દાખલ કરાયા હતા

હાલ, આ દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! સા.કુંડલા રેલ્વે સ્ટેશન પર પોલીસનો લાગ્યો સખ્ત બંદોબસ્ત/મુંબઈથી 1300 મુસાફરોને લઈને આવી રહી છે ટ્રેન/તંત્ર તૈનાત.

Sat May 23 , 2020
Share this: BREAKING! અમરેલી જીલ્લામા વધુ 2 કેસ પોઝીટીવ/સા.કુંડલાના ઝિંઝુડા ગામની મહિલા અને ચાડીયા ગામના પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ 4 કેસ. અમરેલી, 23/5/20 ANO ન્યુજ આજે તા. ૨૩ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજના વધું ૨ પોઝિટિવ કેસ મળી કુલ ૪ કેસ નોંધાયેલ છે. (1) સાવરકુંડલાના નાના જિંજુડા […]

You May Like

Breaking News