BREAKING! સા.કુંડલા રેલ્વે સ્ટેશન પર પોલીસનો લાગ્યો સખ્ત બંદોબસ્ત/મુંબઈથી 1300 મુસાફરોને લઈને આવી રહી છે ટ્રેન/તંત્ર તૈનાત.

Share this:

BREAKING! સા.કુંડલા રેલ્વે સ્ટેશન પર પોલીસનો લાગ્યો સખ્ત બંદોબસ્ત/મુંબઈથી 1300 મુસાફરોને લઈને આવી રહી છે ટ્રેન/તંત્ર તૈનાત.

અમરેલી,23/5/20
ANO ન્યુજ

મુંબઈ થી સાવરકુંડલા ખાતે આજરોજ રોજ શનિવારે ના રોજ બપોરે ૨ કલાકે ૧૩૦૦ પેસેન્જર લઈ ને સ્પેશિયલ ટ્રેન સાવરકુંડલા ખાતે આવી પહોંચનાર છે…

મુંબઈ જેવા હાઈ ઝોન રિસ્કમાથી 1300 મુસાફરો સાવરકુંડલામા આવનાર હોવાથી તંત્ર દ્વારા સ્ક્રિનીંગ, મેડીકલ ચેકઅપ જેવી આગોતરી વ્યવસ્થા કરી ટીમો તૈનાત કરી દેવાઈ છે…

૩૫૦ જેટલા પેસેન્જરો જુનાગઢ જીલ્લા ના હોવાથી તેમના ઘર સુધી પહોંચાડવા તંત્ર દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે…

સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે પોલીસ તથા રેલવે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે…

રેલવે સ્ટેશન ખાતે ૧ ડી.વાય.એસ.પી. ૧ પી.આઈ. ૪ પી.એસ.આઈ. ૩૭ પોલીસ કોન્સ્ટેબલ તથા ૩૫ હોમગાર્ડ જવાનો નો રેલવે સ્ટેશન અંદર બહાર અને પ્લેટફોર્મ પર બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે…

અમરેલી જીલ્લા આરોગ્ય ની ૮ ટિમો સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે રાખવામાં આવી…

સાવરકુંડલા રેલવે સ્ટેશન ની બહાર એસ.ટી. અને લકઝરી બસોના અત્યારથી થપ્પા લાગી ગયા છે…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BIG BREAKING!સા.કુંડલા આવી પહોંચી 1300 મુસાફરોને લઈ ટ્રેન/મુંબઈથી આવેલા પેસેન્જરોને એકપછી એક કોચમાથી ઉતારવાની કામગીરી સાથે ચેકઅપ શરૂ.

Sat May 23 , 2020
Share this: BREAKING! સા.કુંડલા રેલ્વે સ્ટેશન પર પોલીસનો લાગ્યો સખ્ત બંદોબસ્ત/મુંબઈથી 1300 મુસાફરોને લઈને આવી રહી છે ટ્રેન/તંત્ર તૈનાત. અમરેલી,23/5/20 ANO ન્યુજ મુંબઈ થી સાવરકુંડલા ખાતે આજરોજ રોજ શનિવારે ના રોજ બપોરે ૨ કલાકે ૧૩૦૦ પેસેન્જર લઈ ને સ્પેશિયલ ટ્રેન સાવરકુંડલા ખાતે આવી પહોંચનાર છે… મુંબઈ જેવા હાઈ ઝોન રિસ્કમાથી […]

You May Like

Breaking News