BIG BREAKING!સા.કુંડલા આવી પહોંચી 1300 મુસાફરોને લઈ ટ્રેન/મુંબઈથી આવેલા પેસેન્જરોને એકપછી એક કોચમાથી ઉતારવાની કામગીરી સાથે ચેકઅપ શરૂ.

Share this:

BIG BREAKING!સા.કુંડલા આવી પહોંચી 1300 મુસાફરોને લઈ ટ્રેન/મુંબઈથી આવેલા પેસેન્જરોને એકપછી એક કોચમાથી ઉતારવાની કામગીરી સાથે ચેકઅપ શરૂ.

અમરેલી,23/5/20
ANO ન્યુજ

મુંબઈના બોરીવલીથી 1300 મુસાફરો ભરેલી ટ્રેઈન આવી પહોંચી સાવરકુંડલા…

બોરીવલીની ટ્રેઈન સાવરકુંડલા આવી પહોંચી…

સાવરકુંડલાના 370 મુસાફરોને રેલવે સ્ટેશને સ્કેનિંગ કરાશે…

તમામ મુસાફરોને એક દિવસના કોરોન્ટાઇન કરવામાં આવશે…

ભાવનગર, જૂનાગઢ, ગીર સોમાનાથ, રાજકોટ અને જામનગરના પણ છે મુસાફરો…

અન્ય જિલ્લાના મુસાફરોને બસ મારફતે લઈ જવા ખાનગી બસો રેલવે સ્ટેશને ખડકાઈ…

આરોગ્ય વિભાગ દ્વારા ટ્રેઇનના મુસાફરોની સ્કેનિંગ સાથે રખાઈ તકેદારી…

આવનારા મુસાફરોને એક પછી એક કોચમાં ઉતારવાની કામગીરી શરૂ કરાઈ…

સુભાષ સોલંકી – કે ન્યુજ…અમરેલી

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા વધુ 2 કેસ પોઝિટીવ/ટીંબીના31 વષિૅય ડૉક્ટરનો રિપોટૅ પોઝિટીવ/6 થયો કુલ આંક

Mon May 25 , 2020
Share this: BIG BREAKING!સા.કુંડલા આવી પહોંચી 1300 મુસાફરોને લઈ ટ્રેન/મુંબઈથી આવેલા પેસેન્જરોને એકપછી એક કોચમાથી ઉતારવાની કામગીરી સાથે ચેકઅપ શરૂ. અમરેલી,23/5/20 ANO ન્યુજ મુંબઈના બોરીવલીથી 1300 મુસાફરો ભરેલી ટ્રેઈન આવી પહોંચી સાવરકુંડલા… બોરીવલીની ટ્રેઈન સાવરકુંડલા આવી પહોંચી… સાવરકુંડલાના 370 મુસાફરોને રેલવે સ્ટેશને સ્કેનિંગ કરાશે… તમામ મુસાફરોને એક દિવસના કોરોન્ટાઇન કરવામાં […]

Breaking News