BREAKING! અમરેલી જીલ્લામા વધુ 2 કેસ પોઝિટીવ/ટીંબીના31 વષિૅય ડૉક્ટરનો રિપોટૅ પોઝિટીવ/6 થયો કુલ આંક

Share this:

BREAKING! અમરેલી જીલ્લામા વધુ 2 કેસ પોઝિટીવ/ટીંબીના31 વષિૅય ડૉક્ટરનો રિપોટૅ પોઝિટીવ/6 થયો કુલ આંક/તંત્ર વધુ એલટૅ.

અમરેલી,25/5/20
ANO ન્યુજ

આજે તા. ૨૫ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજના વધું ૨ પોઝિટિવ કેસ મળી કુલ ૬ કેસ નોંધાયેલ છે.

૧. જાફરાબાદના ટીંબી ખાતેના ૩૧ વર્ષીય તબીબ

  • પુરુષ તબીબની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી
  • છેલ્લા ૩ દિવસથી તાવ, શરદી, ખાંસીના લક્ષણો જણાતાં સિવિલ ખાતે ગઈકાલે દાખલ કરાયા હતા
  • હાલ એમનું દવાખાનું સંપૂર્ણપણે બંધ છે

૨. સાવરકુંડલાના ૧૯ વર્ષીય મહિલા

  • તાવ, ખાંસીના લક્ષણો જણાતાં ગઈકાલે સિવિલ અમરેલીમાં દાખલ કરાયા હતા
  • સુરત પોલીસે આ મહિલાની કસ્ટડી અમરેલી પોલીસને સોંપી કોર્ટમાં રજૂ કર્યા હતા
  • આ મહિલા અમરેલીમાં રહ્યા નથી

હાલ, આ દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING અમરેલી: મુંબઈથી સા.કુંડલા આવેલ પુરૂષનો રિપોટૅ આવ્યો પોઝિટીવ/અમરેલી જીલ્લામા કોરોના પૌઝિટીવનો આંક 7 થયો.

Tue May 26 , 2020
Share this: BREAKING! અમરેલી જીલ્લામા વધુ 2 કેસ પોઝિટીવ/ટીંબીના31 વષિૅય ડૉક્ટરનો રિપોટૅ પોઝિટીવ/6 થયો કુલ આંક/તંત્ર વધુ એલટૅ. અમરેલી,25/5/20 ANO ન્યુજ આજે તા. ૨૫ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજના વધું ૨ પોઝિટિવ કેસ મળી કુલ ૬ કેસ નોંધાયેલ છે. ૧. જાફરાબાદના ટીંબી ખાતેના ૩૧ વર્ષીય તબીબ પુરુષ તબીબની […]

You May Like

Breaking News