BREAKING અમરેલી: મુંબઈથી સા.કુંડલા આવેલ પુરૂષનો રિપોટૅ આવ્યો પોઝિટીવ/અમરેલી જીલ્લામા કોરોના પૌઝિટીવનો આંક 7 થયો.

Share this:

BREAKING અમરેલી: મુંબઈથી સા.કુંડલા આવેલ પુરૂષનો રિપોટૅ આવ્યો પોઝિટીવ/અમરેલી જીલ્લામા કોરોના પૌઝિટીવનો આંક 7 થયો.

અમરેલી,26/5/20
ANO ન્યુજ

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૭ કેસ નોંધાયેલ છે.

૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા ૪૪ વર્ષીય પુરુષ તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં ૨૩ મે ના રાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે. હાલ, આ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/મુંબઈથી આવેલ જાંજરીયાના મહિલાનો રિપોટૅ પોઝિટીવ/કુલ આંક 8 થયો.

Wed May 27 , 2020
Share this: BREAKING અમરેલી: મુંબઈથી સા.કુંડલા આવેલ પુરૂષનો રિપોટૅ આવ્યો પોઝિટીવ/અમરેલી જીલ્લામા કોરોના પૌઝિટીવનો આંક 7 થયો. અમરેલી,26/5/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૭ કેસ નોંધાયેલ છે. ૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા ૪૪ વર્ષીય પુરુષ તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં ૨૩ […]

You May Like

Breaking News