BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/મુંબઈથી આવેલ જાંજરીયાના મહિલાનો રિપોટૅ પોઝિટીવ/કુલ આંક 8 થયો.

Share this:

BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/મુંબઈથી આવેલ જાંજરીયાના મહિલાનો રિપોટૅ પોઝિટીવ/કુલ આંક 8.

અમરેલી,27/5/20
ANO ન્યુજ

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૮ કેસ નોંધાયેલ છે.

૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા ૪૫ વર્ષીય મહિલા ટ્રેનમાં આવ્યા બાદ સીધા ધારી કોરેન્ટાઈન સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા, મૂળ બગસરા તાલુકાના જુના જાંજરીયાના વતની છે ૨૪ મે ના રોજ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા
તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે

હાલ, આ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! ખેતરમા પડેલ ઘાસમા આગ લાગી/સા.કુંડલાના પિયાવા ગામની ઘટના/કોઈ જાનહાનીના સમાચાર નહી.

Wed May 27 , 2020
Share this: BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/મુંબઈથી આવેલ જાંજરીયાના મહિલાનો રિપોટૅ પોઝિટીવ/કુલ આંક 8. અમરેલી,27/5/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૮ કેસ નોંધાયેલ છે. ૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા ૪૫ વર્ષીય મહિલા ટ્રેનમાં આવ્યા બાદ સીધા ધારી કોરેન્ટાઈન સેન્ટર ખાતે […]

You May Like

Breaking News