BREAKING! અમરેલી જીલ્લા માટે ખુશીની લહેર/કોરોનાના પ્રથમ બે દદીૅ સ્વસ્થ થતા રજા અપાઈ/તંત્રની જહેમતને મળી સફળતા.

Share this:

BREAKING! અમરેલી જીલ્લા માટે ખુશીની લહેર/કોરોનાના પ્રથમ બે દદીૅ સ્વસ્થ થતા રજા અપાઈ/તંત્રની જહેમતને મળી સફળતા.

અમરેલી,27/5/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લા માટે સુખદ સમાચાર…

જીલ્લામા આવેલા પ્રથમ બે કોરોના પોઝિટિવ દર્દી થયા સ્વસ્થ…

ટીંબલા ગામના વૃધ્ધા અને બગસરા ના 11 વર્ષીય કિશોરએ આપી કોરોના ને મ્હાત..

બન્ને દર્દી ઓ ને આજે સાંજે કરાયા ડિસ્ચાર્જ…

31 તારીખ સુધી જીલ્લા કોરોન્ટાઈન સેન્ટર મા રખાશે..

જીલ્લા કલેકટર એ આપી માહિતી…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! ભારતીય સેનાની સફળતા/કાશ્મીરમા ટળ્યો હુમલો/પુલવામા હુમલા જેવો હતો આતંકીઓનો ઘાતક પ્લાન/ડિસ્ફ્યૂઝ કરાયો IED.

Thu May 28 , 2020
Share this: BREAKING! અમરેલી જીલ્લા માટે ખુશીની લહેર/કોરોનાના પ્રથમ બે દદીૅ સ્વસ્થ થતા રજા અપાઈ/તંત્રની જહેમતને મળી સફળતા. અમરેલી,27/5/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા માટે સુખદ સમાચાર… જીલ્લામા આવેલા પ્રથમ બે કોરોના પોઝિટિવ દર્દી થયા સ્વસ્થ… ટીંબલા ગામના વૃધ્ધા અને બગસરા ના 11 વર્ષીય કિશોરએ આપી કોરોના ને મ્હાત.. બન્ને દર્દી […]

You May Like

Breaking News