BREAKING! વાવાઝોડાની આશંકા વચ્ચે રાજ્યના બંદરો પર જારી કરાયા એલટૅ/પોરબંદરના બંદર પર લાગ્યુ 1 નંબરનુ સિગ્નલ.

Share this:

BREAKING! વાવાઝોડાની આશંકા વચ્ચે રાજ્યના બંદરો પર જારી કરાયા એલટૅ/પોરબંદરના બંદર પર લાગ્યુ 1 નંબરનુ સિગ્નલ.

અમરેલી,30/5/20
ANO ન્યુજ

રાજ્યના પોરબંદર ઓખા સહિતના બંદરે અપાયા અલર્ટ:

વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, દરિયામાં કરંટ દેખાયો

ગુજરાતને માથે કોરોનાનું તાંડવ ચાલુ છે ત્યારે ઓર એક કુદરતી આફત ઉતરી આવે તેવી સંભાવના પેદા થઈ છે.

વાવાઝોડુ ગુજરાત માથે ત્રાટકવાની શક્યતા છે.

જેના ભાગ રૂપે પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. અરબી સમુદ્રમાં લો પ્રેસરને કારણે આ સિગ્નલ અપાયા છે.

કંડલા, દ્વારાકા, મોરબીને પણ વાવાઝોડુ ઘમરોળી શકે છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING!અમરેલી-સા.કુંડલા વચ્ચે ચક્કરગઢ પાટીયા પાસે કેરી, ઘઉં ભરેલો બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત/હાઈવે પર વેરાયા કેરીના બોક્સ અને ઘઉં.

Sat May 30 , 2020
Share this: BREAKING! વાવાઝોડાની આશંકા વચ્ચે રાજ્યના બંદરો પર જારી કરાયા એલટૅ/પોરબંદરના બંદર પર લાગ્યુ 1 નંબરનુ સિગ્નલ. અમરેલી,30/5/20 ANO ન્યુજ રાજ્યના પોરબંદર ઓખા સહિતના બંદરે અપાયા અલર્ટ: વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, દરિયામાં કરંટ દેખાયો ગુજરાતને માથે કોરોનાનું તાંડવ ચાલુ છે ત્યારે ઓર એક કુદરતી આફત ઉતરી આવે તેવી સંભાવના પેદા […]

You May Like

Breaking News