BREAKING!અમરેલી-સા.કુંડલા વચ્ચે ચક્કરગઢ પાટીયા પાસે કેરી, ઘઉં ભરેલો બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત/હાઈવે પર વેરાયા કેરીના બોક્સ અને ઘઉં.

Share this:

BREAKING!અમરેલી-સા.કુંડલા વચ્ચે ચક્કરગઢ પાટીયા પાસે કેરી, ઘઉં ભરેલો બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત/હાઈવે પર વેરાયા કેરીના બોક્સ અને ઘઉં.

અમરેલી,30/5/20
ANO ન્યુજ

અમરેલી-સાવરકુંડલા હાઈવે પર કેરીના બોક્સ ભરેલા વાહનનો ગંભીર અકસ્માત સજાૅયો છે, કેરીના બોક્સો રોડ ઉપર વેરાઈ જતા રોડ કેરીથી ઉભરાયો એક નજરે અકસ્માત એટલો ગંભીર હતો પરંતુ સદનસીબે નાની મોટી ઈજા પહોંચી હતી..

જોઈ રહેલા આ દ્રશ્યો છે અમરેલી સાવરકુંડલા હાઈવેના…જ્યાં આજે સવારના સુમારે અમરેલીના ચકકરગઢ દેવળીયાના પાટિયા પાસે અાઈવા ટ્રક અને કેરી ભરેલા બોલેરો વચ્ચે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો કેરી ભરેલુ વાહન તોતીંગ ટ્રક સાથે અથડાતા બન્ને વાહનોના કુરચા ઉડી ગયા હતા કેરી ભરીને અમરેલી તરફ જઈ રહેલા બોલેરો વાનને ઠોકર લાગતા કેરીના બોક્સો પડી જતા હાઈવે પર જ્યાં નજર કરો ત્યાં કેરી જ કેરી નજરે પડી રહી છે એકબાજુ ચાલુ વષેૅ કેરીનુ ઉત્પાદન ઓછુ હોવાથી આવક પણ સિમીત રહી છે ત્યારે રોડ ઉપર વેરાઈ ગયેલ કરીથી વાહન માલિકે ડબલ નુકશાન વેઠવુ પડ્યુ છે, મહત્વની વાતતો એ છે આ ગંભીર અકસ્માતમા કોઈ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી…

સુભાષ સોલંકી…કે ન્યુજ – અમરેલી

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/મુંબઈથી આવેલ કુંકાવાવના ભુખલીના 40 વષીૅય પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ આંક 9 થયો.

Sat May 30 , 2020
Share this: BREAKING!અમરેલી-સા.કુંડલા વચ્ચે ચક્કરગઢ પાટીયા પાસે કેરી, ઘઉં ભરેલો બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત/હાઈવે પર વેરાયા કેરીના બોક્સ અને ઘઉં. અમરેલી,30/5/20 ANO ન્યુજ અમરેલી-સાવરકુંડલા હાઈવે પર કેરીના બોક્સ ભરેલા વાહનનો ગંભીર અકસ્માત સજાૅયો છે, કેરીના બોક્સો રોડ ઉપર વેરાઈ જતા રોડ કેરીથી ઉભરાયો એક નજરે અકસ્માત એટલો ગંભીર હતો […]

You May Like

Breaking News