BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/મુંબઈથી આવેલ કુંકાવાવના ભુખલીના 40 વષીૅય પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ આંક 9 થયો.

Share this:

BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/મુંબઈથી આવેલ કુંકાવાવના ભુખલીના 40 વષીૅય પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ આંક 9 થયો.

અમરેલી,30/5/20
ANO ન્યુજ

આજે તા. ૩૦ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૯ કેસ નોંધાયેલ છે. અને ૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.

૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા ૩૯ વર્ષીય પુરુષ

  • ટ્રેનમાં આવ્યા બાદ સીધા કુંકાવાવ કોરેન્ટાઈન સેન્ટર ખાતે થોડા સમય માટે રાખવામાં આવ્યા હતા
  • મૂળ કુંકાવાવના ભૂખલી-સાંથળીના વતની છે
  • તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે

હાલ, આ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! લોકડાઉન-5: કેન્દ્રએ જાહેર કરી નવી ગાઈડલાઈન/30 મી જૂન સુધી લોકડાઉન રહેશે/જાણો વિગતથી.

Sat May 30 , 2020
Share this: BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/મુંબઈથી આવેલ કુંકાવાવના ભુખલીના 40 વષીૅય પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ આંક 9 થયો. અમરેલી,30/5/20 ANO ન્યુજ આજે તા. ૩૦ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૯ કેસ નોંધાયેલ છે. અને ૨ દર્દીઓએ કોરોના સામે જંગ […]

You May Like

Breaking News