BREAKING!અમરેલીમા નોંધાયો કોરોનાનો વધુ 1 પોઝિટીવ કેસ/અમરેલીના ગજેરાપરા વિસ્તારના 55 વષૅના મહિલાનુ ગઈકાલે અસ્થમા અને હાઈપર ટેંશનની બિમારીથી મૂત્યુ નિપજેલ જેનો આજે કોરોના રિપોટૅ પોઝિટીવ આવતા અમરેલી જીલ્લામા કોરોનાના કુલ 10 કેસ પોઝિટીવ નોંધાયેલ છે

Share this:

અમરેલી,31/5/20
ANO ન્યુજ

અમરેલીમા નોંધાયો કોરોનાનો વધુ 1 પોઝિટીવ કેસ/અમરેલીના ગજેરાપરા વિસ્તારના 55 વષૅના મહિલાનુ ગઈકાલે અસ્થમા અને હાઈપર ટેંશનની બિમારીથી મૂત્યુ નિપજેલ જેનો આજે કોરોના રિપોટૅ પોઝિટીવ આવતા અમરેલી જીલ્લામા કોરોનાના કુલ 10 કેસ પોઝિટીવ નોંધાયેલ છે જ્યારે બે દદીૅઓએ કોરાના સામે જંગ જીત્યા છે…

અમરેલીમા ગઈકાલે ૩૦ મે ના રોજ અમરેલીના ગજેરાપરા વિસ્તારના ૫૫ વર્ષીય મહિલાનું મૃત્યુ થયેલ જેનો કોરોના રિપોર્ટ આજે ૩૧ મે ના રોજ પોઝિટિવ આવેલ છે. આમ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૧૦ કેસ નોંધાયેલ છે. જેમાંથી એક દર્દીનું દુઃખદ અવસાન થયું છે અને ૨ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે ગજેરાપરા વિસ્તારના મહિલા ૨૮ મે ના રોજ અમદાવાદથી અમરેલી આવ્યા હતા.આ મહિલા હાઈપર ટેંશન અને અસ્થમાના દર્દી હતા અને વધુ સારવાર અર્થે અમદાવાદ ગયા હતા પરંતુ લોકડાઉન લાગુ કરાતા ત્યાં જ રહ્યા હતા આ મહિલાને ગઈકાલે સવારે દાખલ કરવામાં આવ્યા ત્યારે જ એમની પરિસ્થિતિ ઘણી ક્રિટિકલ હતી હાલ આ મૃતક દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! સતત બીજા દિવસે ત્રાટક્યો વરસાદ/ખાંભાના ઈંગોરાળામા તુફાની પવન સાથે વરસાદ/જુઓ વિડીયો.

Sun May 31 , 2020
Share this: અમરેલી,31/5/20 ANO ન્યુજ અમરેલીમા નોંધાયો કોરોનાનો વધુ 1 પોઝિટીવ કેસ/અમરેલીના ગજેરાપરા વિસ્તારના 55 વષૅના મહિલાનુ ગઈકાલે અસ્થમા અને હાઈપર ટેંશનની બિમારીથી મૂત્યુ નિપજેલ જેનો આજે કોરોના રિપોટૅ પોઝિટીવ આવતા અમરેલી જીલ્લામા કોરોનાના કુલ 10 કેસ પોઝિટીવ નોંધાયેલ છે જ્યારે બે દદીૅઓએ કોરાના સામે જંગ જીત્યા છે… અમરેલીમા ગઈકાલે […]

Breaking News