BREAKING! તળાવમા ખાબકી મસિૅડીઝ કાર/કારમા સવાર યુવક,યુવતીએ જીવ બચાવવા ખુબ પ્રયાસો પણ નાકામીયાબ રહ્યા/જુઓ વિડીયો.

Share this:

BREAKING! તળાવમા ખાબકી મસિૅડીઝ કાર/કારમા સવાર યુવક,યુવતીએ બચવા ખુબ મહેનત કરી પણ નાકામીયાબ રહ્યા/જુઓ વિડીયો.

અમરેલી,2/6/20
ANO ન્યુજ

બનાવ છે અમદાવાદ થી ગાંધીનગર ની વચ્ચે આવતા અંબાપુર હાઇવે ઉપરનો. એક મર્સીડિઝ ગાડીના સવાર ડ્રાયવર એ સ્ટિયરિંગ ઉપર નો કાબુ ગુમાવતા મર્સી ડિઝ ગાડી અંબાપુર તળાવ માં ખાબકી જેની જાણ આસપાસ ના રહીશો ને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી માં જોડાયા હતા.

હાલ માં જાણવા મળ્યા મુજબ બન્નેનુ કમકમાટીભર્યું અવસાન થયુ છે એમના કપડાં ની તલાશી લેતા એવા એકપણ ડોક્યુમેન્ટ મળતા નથી જેથી એમના પરિવાર ને સમાચાર આપી શકાય ન્યુજ મારફત શેર કરો તો કદાચ એમના પરિવાર સુધી સમાચાર મળી શકે…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING!આંબાના બગીચામા કેરી વિણતા શ્રમિક યુવક પર સિંહે કરી દીધો હુમલો/જાફરાબાદના મોટા માણસા ગામનો બનાવ/ગળુ પકડી ઢસડી ગયો સિંહ.

Tue Jun 2 , 2020
Share this: BREAKING! તળાવમા ખાબકી મસિૅડીઝ કાર/કારમા સવાર યુવક,યુવતીએ બચવા ખુબ મહેનત કરી પણ નાકામીયાબ રહ્યા/જુઓ વિડીયો. અમરેલી,2/6/20 ANO ન્યુજ બનાવ છે અમદાવાદ થી ગાંધીનગર ની વચ્ચે આવતા અંબાપુર હાઇવે ઉપરનો. એક મર્સીડિઝ ગાડીના સવાર ડ્રાયવર એ સ્ટિયરિંગ ઉપર નો કાબુ ગુમાવતા મર્સી ડિઝ ગાડી અંબાપુર તળાવ માં ખાબકી જેની […]

You May Like

Breaking News