BREAKING! અમરેલી: ગુજરાતમા ટકરાશે નહી વાવાઝોડુનુ જાહેર બાદ જાફરાબાદના દરિયા કિનારે લાગ્યુ 2 નંબરનુ સિગ્નલ/અગમચેતીના તમામ પગલા શરૂ.

Share this:

BREAKING! અમરેલી: ગુજરાતમા ટકરાશે નહી વાવાઝોડુની જાહેરાત બાદ જાફરાબાદના દરિયા કિનારે લાગ્યુ 2 નંબરનુ સિગ્નલ/અગમચેતીના તમામ પગલા શરૂ.

અમરેલી,2/6/20
ANO ન્યુજ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ટકરાશે નહીં. થોડી કલાકો પહેલા જાફરાબાદના દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લાગ્યું છે
વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

સાવધાની ના ભાગરૂપે લાગ્યું 2 નંબર નું સિગ્નલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! રાજુલાના આગરીયા નજીક હાઈવે પર પડ્યો જીવતો ઈલેવન તાર/કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ/સદનસીબે જાનહાની ટળી/જુઓ વિડીયો.

Tue Jun 2 , 2020
Share this: BREAKING! અમરેલી: ગુજરાતમા ટકરાશે નહી વાવાઝોડુની જાહેરાત બાદ જાફરાબાદના દરિયા કિનારે લાગ્યુ 2 નંબરનુ સિગ્નલ/અગમચેતીના તમામ પગલા શરૂ. અમરેલી,2/6/20 ANO ન્યુજ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ટકરાશે નહીં. થોડી કલાકો પહેલા જાફરાબાદના દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લાગ્યું છે વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા અગમચેતીના તમામ […]

Breaking News