BREAKING! સા.કુંડલાના નાળ ગામે વિજળી પડતા 14 બકરાઓના મોત/માલધારી ચિંતામા ગરકાવ.

Share this:

અમરેલી,2/6/20
ANO ન્યુજ

અમરેલીના નાળ ગામે વિજળી પડતા 14 બકરાઓના મોત.

સાવરકુંડલાના નાળ ગામે આજે બપોર બાદ વિજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.

નાળ ગામના માલધારી સીમમા ચરાવતા હતા પોતાના બકરા.

વિજળી પડતા 14 બકરીઓના ઘટના સ્થળે મોત નિપજતા બકરા માલિક માલધારી ચિંતામા ગરકાવ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! ભાવનગર વાવાઝોડાની અસરથી ધમરોળાયુ/ભારે પવનથી શહેરમા વૂક્ષો ધરાશયી/દેવુબાગમા ગોઠણ ડુબ પાણી ભરાયા/જુઓ વિડીયો.

Tue Jun 2 , 2020
Share this: અમરેલી,2/6/20 ANO ન્યુજ અમરેલીના નાળ ગામે વિજળી પડતા 14 બકરાઓના મોત. સાવરકુંડલાના નાળ ગામે આજે બપોર બાદ વિજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. નાળ ગામના માલધારી સીમમા ચરાવતા હતા પોતાના બકરા. વિજળી પડતા 14 બકરીઓના ઘટના સ્થળે મોત નિપજતા બકરા માલિક માલધારી ચિંતામા ગરકાવ. Share on Facebook Tweet […]

You May Like

Breaking News