BREAKING! ભાવનગર વાવાઝોડાની અસરથી ધમરોળાયુ/ભારે પવનથી શહેરમા વૂક્ષો ધરાશયી/દેવુબાગમા ગોઠણ ડુબ પાણી ભરાયા/જુઓ વિડીયો.

Share this:

BREAKING! ભાવનગરમા વતાૅઈ વાવાઝોડાની અસર/ભારે પવનથી શહેરમા વૂક્ષો ધરાશયી/દેવુબાગમા ગોઠણ ડુબ પાણી ભરાયા/જુઓ વિડીયો.

અમરેલી,2/6/20
ANO ન્યુજ

સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગરના ઘોઘા બંદરે 2 નંબરનુ સિગ્નલ લાગ્યુ…

વાવાઝોડાની અસરના પગલે સુસવાટા મારતા ભારે પવનથી શહેરના મેઈન રોડ એકપછી એક તોતિંગ વૂક્ષો પણ ધરાશયી થયા હતા.

ભારે પવન સાથે મૂશળધાર વરસાદ ખાબકતા શહેરના દેવુબાગમા ગોઠણ ડુબ પાણી ભરાયા હતા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લા પોલીસ દ્વારા જુગારધામો પર દરોડા/LCB,SOG જીલ્લા પોલીસ દ્વારા જુગારીઓને મુદ્દામાલ સાથે ઝબ્બે કરાયા.

Tue Jun 2 , 2020
Share this: BREAKING! ભાવનગરમા વતાૅઈ વાવાઝોડાની અસર/ભારે પવનથી શહેરમા વૂક્ષો ધરાશયી/દેવુબાગમા ગોઠણ ડુબ પાણી ભરાયા/જુઓ વિડીયો. અમરેલી,2/6/20 ANO ન્યુજ સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગરના ઘોઘા બંદરે 2 નંબરનુ સિગ્નલ લાગ્યુ… વાવાઝોડાની અસરના પગલે સુસવાટા મારતા ભારે પવનથી શહેરના મેઈન રોડ એકપછી એક તોતિંગ વૂક્ષો પણ ધરાશયી થયા હતા. ભારે પવન […]

You May Like

Breaking News