BREAKING! અમરેલી જીલ્લા પોલીસ દ્વારા જુગારધામો પર દરોડા/LCB,SOG જીલ્લા પોલીસ દ્વારા જુગારીઓને મુદ્દામાલ સાથે ઝબ્બે કરાયા.

Share this:

BREAKING! અમરેલી જીલ્લા પોલીસ દ્વારા જુગારધામો પર દરોડા/LCB,SOG જીલ્લા પોલીસ દ્વારા જુગારીઓને મુદ્દામાલ સાથે ઝબ્બે કરાયા.

અમરેલી,2/6/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા તહેવારને ધ્યાને લઈ ગેમ માંડતા જુગારીઓ પર જીલ્લા પોલીસ વડાશ્રી નિલીૅપ્ત રાય તથા એએસપી શ્રી પ્રેમસુખ ડેલુના માગૅદશૅન અને સુચનાથી જીલ્લા પોલીસ સાવરકુંડલા,બાબરા,ખાંભા,ધારી,જાફરાબાદ,લાઠી સહિત તાલુકામા વિવિધ પોલીસ મથકોના અધિકારીઓ, સ્ટાફ દ્વારા જુગાર રમતા શખ્સો પર અલગ અલગ જગ્યાએ રેડ કરી જુગારીોને રોકડ રકમ સહિત મુદ્દામાલ કબ્જે કરી કાયૅવાહી હાથ ધરવામા આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જીલ્લા પોલીસ દ્વારા આજે રાઉન્ડ ધ ક્લોક નાઈટ પેટ્રોલીંગ હાથ ધરી જુગારીઓને ઝબ્બે કરવા અલગ અલગ ટીમો બનાવી ખાનગી રાહે દરોડા પાડવા જીલ્લા પોલીસ ટીમે ખાસ કોમ્બિંગ હાથ ધરેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! સા.કુંડલાના આંબરડી સહિત ગ્રામ્ય પંથકોમા તોફાની પવન સાથે શરૂ થયો વરસાદ/અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘાની થઈ ધમાકેદાર એન્ટ્રી/જુઓ વિડીયો.

Thu Jun 4 , 2020
Share this: BREAKING! અમરેલી જીલ્લા પોલીસ દ્વારા જુગારધામો પર દરોડા/LCB,SOG જીલ્લા પોલીસ દ્વારા જુગારીઓને મુદ્દામાલ સાથે ઝબ્બે કરાયા. અમરેલી,2/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા તહેવારને ધ્યાને લઈ ગેમ માંડતા જુગારીઓ પર જીલ્લા પોલીસ વડાશ્રી નિલીૅપ્ત રાય તથા એએસપી શ્રી પ્રેમસુખ ડેલુના માગૅદશૅન અને સુચનાથી જીલ્લા પોલીસ સાવરકુંડલા,બાબરા,ખાંભા,ધારી,જાફરાબાદ,લાઠી સહિત તાલુકામા વિવિધ પોલીસ […]

Breaking News