BREAKING! સા.કુંડલાના આંબરડી સહિત ગ્રામ્ય પંથકોમા તોફાની પવન સાથે શરૂ થયો વરસાદ/અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘાની થઈ ધમાકેદાર એન્ટ્રી/જુઓ વિડીયો.

Share this:

BREAKING! સા.કુંડલાના આંબરડી સહિત ગ્રામ્ય પંથકોમા તોફાની પવન સાથે શરૂ થયો વરસાદ/અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘાની થઈ ધમાકેદાર એન્ટ્રી.

સાવરકુંડલા,3/6/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લાના વાતારણમા ભારે પલ્ટો…

સાપવરકુંડલા પંથકના આંબરડી સહિત ગ્રામ્ય પંથકોમા તોફાની પવન સાથે શરૂ થયો ધોધમાર વરસાદ…

3 જુનથી 5 જુન સુધીમા વાવાઝોડાના પગલે અતિભારે વરસાદ પડવાની કરાઈ છે આગાહી…

જીલ્લાના સમગ્ર પંથકમા આકાશ વાદળોથી ઘેરાયુ…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! શિકારની શોધમા 2 સિંહબાળ સાથે સિંહણ આવી ચડી આંબરડી ગામના મંદિર પાછળ/ગાયને દબોચી પણ નજીકના ઘર માલિક જાગી જતા સિંહણ નાસી.

Fri Jun 5 , 2020
Share this: BREAKING! સા.કુંડલાના આંબરડી સહિત ગ્રામ્ય પંથકોમા તોફાની પવન સાથે શરૂ થયો વરસાદ/અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘાની થઈ ધમાકેદાર એન્ટ્રી. સાવરકુંડલા,3/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લાના વાતારણમા ભારે પલ્ટો… સાપવરકુંડલા પંથકના આંબરડી સહિત ગ્રામ્ય પંથકોમા તોફાની પવન સાથે શરૂ થયો ધોધમાર વરસાદ… 3 જુનથી 5 જુન સુધીમા વાવાઝોડાના પગલે અતિભારે […]

You May Like

Breaking News