BREAKING! શિકારની શોધમા 2 સિંહબાળ સાથે સિંહણ આવી ચડી આંબરડી ગામના મંદિર પાછળ/ગાયને દબોચી પણ નજીકના ઘર માલિક જાગી જતા સિંહણ નાસી.

Share this:

BREAKING! શિકારની શોધમા 2 સિંહબાળ સાથે સિંહણ આવી ચડી આંબરડી ગામના મંદિર પાછળ/ગાયને દબોચી પણ નજીકના ઘર માલિક જાગી જતા સિંહણ નાસી.

સાવરકુંડલા,5/6/20
ANO ન્યુજ

અમરેલીના સા.કુંડલાના આંબરડી ગામમા શિકારની શોધમા મધરાત્રે એક સિંહણ 6 માસના બે બચ્ચાઓ સાથે શિકારની શોધમા આવી ચડી હતી…જણાવી દઈએ કે ચોમાસા સિંહોની ભુખ ખુલતી હોય છે બચ્ચાનુ પેટ ભરવા સિંહણ ગામમા આવી જતા વાડીએ જતા ખેડુતોમા ભય ફેલાયો હતો.

સાવરકુંડલાના આંબરડી ગામના નવી આંબરડી મંદિર પાછળ ગઈકાલે મોડી રાત્રે ખાંભા જતા માગૅ વચ્ચે બે બચ્ચાઓ સાથે એક સિંહણ અહીં શિકારની શોધમા આવી ચડી હતી, ચોમાસુ શરુ થતા સિંહોની ભુખ ખુલતી હોય છે સિંહણ 6 માસના બચ્ચાનુ પેટ ભરવા ગામ નજીક ચારો કરતી ગાયને સિંહણે ટાગેૅટ કરી દબોચી લીધી હતી પરંતુ ગાયના ભાંભરડા સાંભળી નજીક રહેતા લોકો જાગી જતા ગાયને છોડી સિંહણ બચ્ચાને લઈ રોડની બાજુમા આવેલ ટેકરા પર અન્ય શિકારની રાહમા અડિંગો જમાવી દિધો, ગામમા ઘુસી આવેલ સિંહણ અને બચ્ચાઓના ડરથી પોતાના પશુઓની સુરક્ષા માઞે લોકો આખી રાત જાગતા રહ્યા હતા,સિંહણ અને બચ્ચાઓ ભુખ્યા હોવાથી બીજા શિકાર માટે અડિંગો જમાવી દીધો હતો ઉલ્લેખનીય છે કે હાલ સિંહોની થનાર ગણતરી મોકૂફ રાખવામા આવી છે પરંતુ સિંહોનુ અવલોકન વનવિભાગ દ્વારા હાલ કરાઈ રહ્યુ છે બચ્ચા સાથે રહેલ સિંહોનુ લોકેશન અંગે વનકમીૅને સ્થાનિક વ્યક્તિ દ્વારા જાણ કરવામા આવેલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમરેલી જીલ્લામા 550 જેટલી GRDની ભરતી અંગે ફોમૅ પ્રક્રિયા શરૂ/તાલુકા વાઈઝ 10 પુરૂષ અને 40 મહિલા GRDમા જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ક્યાં સંકપૅ કરવો/વાંચો વિગત.

Fri Jun 5 , 2020
Share this: BREAKING! શિકારની શોધમા 2 સિંહબાળ સાથે સિંહણ આવી ચડી આંબરડી ગામના મંદિર પાછળ/ગાયને દબોચી પણ નજીકના ઘર માલિક જાગી જતા સિંહણ નાસી. સાવરકુંડલા,5/6/20 ANO ન્યુજ અમરેલીના સા.કુંડલાના આંબરડી ગામમા શિકારની શોધમા મધરાત્રે એક સિંહણ 6 માસના બે બચ્ચાઓ સાથે શિકારની શોધમા આવી ચડી હતી…જણાવી દઈએ કે ચોમાસા સિંહોની […]

You May Like

Breaking News