અમરેલી જીલ્લામા 550 જેટલી GRDની ભરતી અંગે ફોમૅ પ્રક્રિયા શરૂ/તાલુકા વાઈઝ 10 પુરૂષ અને 40 મહિલા GRDમા જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ક્યાં સંકપૅ કરવો/વાંચો વિગત.

Share this:

અમરેલી જીલ્લામા 550 જેટલી GRDની ભરતી અંગે ફોમૅ પ્રક્રિયા શરૂ/10 પુરૂષ અને 40 મહિલા GRDમા જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ક્યાં સંકપૅ કરવો/વાંચો વિગત.

અમરેલી,5/6/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લા તમામ પોલીસ મથકોમા પોલીસ સાથે જોડાઈ કામગીરી કરવા GRD ભરતી કરવા અંગેનો પરિપત્ર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા જાહેર કરવામા આવેલ છે.

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન તથા વંડા પોલીસ સ્ટેશન માં પુરુષ- ૧૦ તથા મહિલા- ૪૦ મળી જીલ્લામા કુલ 550થી વધુની ભરતી કરવાની હોય તે માટે ફોર્મ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન માંથી મેળવી લેવા પોલીસ અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.વધુ જાણકારી માટે ઉપરનો પત્ર વાંચી લેવો.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING!અમરેલીમા કોરોનાનો વધુ 1 પોઝિટીવ કેસ/પોઝિટીવ કેસનો કુલ આંક 12/ચિતલ રોડ પર રહેતા 23 વષીૅય યુવકનો રિપોટૅ આવ્યો પોઝિટીવ.

Fri Jun 5 , 2020
Share this: અમરેલી જીલ્લામા 550 જેટલી GRDની ભરતી અંગે ફોમૅ પ્રક્રિયા શરૂ/10 પુરૂષ અને 40 મહિલા GRDમા જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ક્યાં સંકપૅ કરવો/વાંચો વિગત. અમરેલી,5/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા તમામ પોલીસ મથકોમા પોલીસ સાથે જોડાઈ કામગીરી કરવા GRD ભરતી કરવા અંગેનો પરિપત્ર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા જાહેર કરવામા આવેલ […]

You May Like

Breaking News