BREAKING!અમરેલીમા કોરોનાનો વધુ 1 પોઝિટીવ કેસ/પોઝિટીવ કેસનો કુલ આંક 12/ચિતલ રોડ પર રહેતા 23 વષીૅય યુવકનો રિપોટૅ આવ્યો પોઝિટીવ.

Share this:

BREAKING!અમરેલીમા કોરોનાનો વધુ 1 પોઝિટીવ કેસ/પોઝિટીવ કેસનો કુલ આંક 12/ચિતલ રોડ પર રહેતા 23 વષીૅય યુવકનો રિપોટૅ આવ્યો પોઝિટીવ.

અમરેલી,5/6/20
ANO ન્યુજ

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૧૨ કેસ નોંધાયેલ છે. જેમાંથી ૧ નું દુઃખદ અવસાન થયું છે અને ૩ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.

૩૦ મે ના અમદાવાદના નિકોલથી અમરેલી આવેલા ૨૩ વર્ષીય પુરુષ

આ પુરુષ તથા તેમના કુટુંબીજનોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.
અમરેલીના ચિતલ રોડ પર રહે છે
તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

હાલ, આ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સા.કુંડલાના MLA પ્રતાપ દુધાત દ્વારા સરકારશ્રીને કરાઈ રજુઆત/14 હજાર કરોડના રાહત પેકેજમા અમરેલી જીલ્લાના નાના,મધ્યમ ધંધાથીૅઓને પેકેજ આપવા મુખ્યમંત્રીને કરાઈ રજુઆત.

Fri Jun 5 , 2020
Share this: BREAKING!અમરેલીમા કોરોનાનો વધુ 1 પોઝિટીવ કેસ/પોઝિટીવ કેસનો કુલ આંક 12/ચિતલ રોડ પર રહેતા 23 વષીૅય યુવકનો રિપોટૅ આવ્યો પોઝિટીવ. અમરેલી,5/6/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૧૨ કેસ નોંધાયેલ છે. જેમાંથી ૧ નું દુઃખદ અવસાન થયું છે અને ૩ દર્દીઓ કોરોના […]

You May Like

Breaking News