BREAKING! આંબરડી-કૂષ્ણગઢ વચ્ચે રોડ પર વૂક્ષ ધરાશયી/મોડીરાત્રે ફુંકાયેલા ભારે પવનથી જમીનદોસ્ત થયુ હતુ વૂક્ષ/વૂક્ષ હટાવી માગૅ ખુલ્લો કરાયો.

Share this:

BREAKING! આંબરડી-કૂષ્ણગઢ વચ્ચે રોડ પર વૂક્ષ ધરાશયી/મોડીરાત્રે ફુંકાયેલા ભારે પવનથી જમીનદોસ્ત થયુ હતુ વૂક્ષ/વૂક્ષ હટાવી માગૅ ખુલ્લો કરાયો.

સાવરકુંડલા, 6/6/20
ANO ન્યુજ

રાજ્યમા ધીમે ધીમે હવે ચોમાસુ સક્રિય થતુ જાય છે, સૌરાષ્ટ્રના મોટાભાગના પંથકોમા વાવણી લાયક ધોધમાર વરસી ગયો છે તો ક્યાંક હજુ પણ વરસાદ શરૂ છે.

અમરેલી જીલ્લામા ચોમાસાની સીઝનના વરસાદની ધોધમાર પ્રથમ ઈનિંગ્સ શરૂ થતાની સાથે તોફાની પવન સાથે ભારે વરસાદ પડતા જીલ્લા પંથકોમા નાની મોટી નુકશાની પણ થઈ છે.

ત્યારે આજે સાવરકુંડલાના આંબરડી ગામે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ ખાબકતા આંબરડીથી કૂષ્ણગઢ જવાના માગૅ વચ્ચે ખીજડાનુ તોતીંગ વૂક્ષ માગૅ આડે ધરાશયી થઈ જતા દિવસ ઉગતા સૂધી માગૅ બંધ રહ્યો હતો, ખેતી મૌસમ ખુલતા ખેતરે જતા ખેડુત રાહદારીઓ અટવાયા હતા, બાદમા ખેડૂતો મળી ટ્રેક્ટર વડે ભારે જહેમત બાદ ઝાડને હટાવી રસ્તો ખુલ્લો કરાતા પુન: અવર જવર શરૂ થઈ હતી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાવરકુંડલા પંથકમા વાવણી શરૂ/ધરતીપુત્રો માટે વાવણીનો દિવસ ગણાય છે મહત્વપુણૅ/લાપસીના મુકાયા આંધણ.

Sat Jun 6 , 2020
Share this: BREAKING! આંબરડી-કૂષ્ણગઢ વચ્ચે રોડ પર વૂક્ષ ધરાશયી/મોડીરાત્રે ફુંકાયેલા ભારે પવનથી જમીનદોસ્ત થયુ હતુ વૂક્ષ/વૂક્ષ હટાવી માગૅ ખુલ્લો કરાયો. સાવરકુંડલા, 6/6/20 ANO ન્યુજ રાજ્યમા ધીમે ધીમે હવે ચોમાસુ સક્રિય થતુ જાય છે, સૌરાષ્ટ્રના મોટાભાગના પંથકોમા વાવણી લાયક ધોધમાર વરસી ગયો છે તો ક્યાંક હજુ પણ વરસાદ શરૂ છે. અમરેલી […]

You May Like

Breaking News