સાવરકુંડલા પંથકમા વાવણી શરૂ/ધરતીપુત્રો માટે વાવણીનો દિવસ ગણાય છે મહત્વપુણૅ/લાપસીના મુકાયા આંધણ.

Share this:

સાવરકુંડલા પંથકમા વાવણી શરૂ/ધરતીપુત્રો માટે વાવણીનો દિવસ ગણાય છે મહત્વપુણૅ/લાપસીના મુકાયા આંધણ.

અમરેલી,6/6/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા વાવણી લાયક વરસાદ પડતા જીલ્લાના મોટા ભાગના પંથકોમા જગતના તાત એવા ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે.

સાવરકુંડલાના આંબરડી સહિતના ગામોમા વહેલી સવારે ધરતીપુત્રોએ પરંપરાગત રૂઢી મુજબ બળદ દ્વારા વાવણી કરી રહ્યા છે.આજનો દિવસ ખેડુતો માટે મહત્વપુણૅ દિવસ કહેવામા આવે છે. એટલે જ વષોૅથી જગતના તાત આજના દિવસે લાપસીના આંધણ મુક્યા તેવુ કહેવામા આવે છે.

સાવરકુંડલાના 20 થી વધુ ગામડાઓમા વાવણી લાયક વરસાદ થતા ખેડુતોએ આજે મગફળી, કપાસ સહિતના પાકોની વાવણી શરૂ કરી દીધી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલીના IPS ઓફિસસૅનો કોરોના ટેસ્ટ પોઝિટીવ/Aspશ્રી સુશિલ અગ્રવાલના પોઝિટીવ રિપોટૅથી POLICE બેડામા ચિંતા ઘેરાઈ.

Sat Jun 6 , 2020
Share this: સાવરકુંડલા પંથકમા વાવણી શરૂ/ધરતીપુત્રો માટે વાવણીનો દિવસ ગણાય છે મહત્વપુણૅ/લાપસીના મુકાયા આંધણ. અમરેલી,6/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા વાવણી લાયક વરસાદ પડતા જીલ્લાના મોટા ભાગના પંથકોમા જગતના તાત એવા ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે. સાવરકુંડલાના આંબરડી સહિતના ગામોમા વહેલી સવારે ધરતીપુત્રોએ પરંપરાગત રૂઢી મુજબ બળદ દ્વારા વાવણી […]

You May Like

Breaking News