BREAKING! અમરેલીના IPS ઓફિસસૅનો કોરોના ટેસ્ટ પોઝિટીવ/Aspશ્રી સુશિલ અગ્રવાલના પોઝિટીવ રિપોટૅથી POLICE બેડામા ચિંતા ઘેરાઈ.

Share this:

BREAKING! અમરેલીના IPS ઓફિસસૅનો કોરોના ટેસ્ટ પોઝિટીવ/Aspશ્રી સુશિલ અગ્રવાલના પોઝિટીવ રિપોટૅથી POLICE બેડામા ચિંતા ઘેરાઈ.

અમરેલી,6/6/20
ANO ન્યુજ

અમરેલીના પ્રોબેશનર આઈપીએસ અધિકારીનો કોરાનો રિપોટૅ પોઝિટીવ આવ્યો ગુજરાત કેડરના 2018 બેન્ચના પ્રોબેશનર આઇપીએસ ઓફિસર અમરેલીના તાલીમી ASP સુશીલ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

હાલ તેમને સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.અમરેલીના તાલિમી આઇપીએસ 2018 બેન્ચના સુશીલ અગ્રવાલને તાલિમ માટે હૈદરાબાદની નેશનલ પોલીસ એકેડમીમાં તાલીમ માટે જવાનું હતું તે માટે તેમણે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત હતો. ગઇકાલે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં ઘણા બધા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ અંગે ભાવનગર રેન્જના આઇજી અશોકકુમાર યાદવે જણાવ્યુ હતું કે આઇપીએસ સુશીલ અગ્રવાલ 20 મેના રોજ અમરેલીથી ગાંધીનગર કરાઇ અને ત્યારબાદ સુરત બંદોબસ્તમાં ગયા હતા. ત્યા જતા કોરોના પોઝિટિવ આવતા અમરેલી જીલ્લા પોલીસ બેડામા ચિંતા ઘેરાઈ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાજ્યના યુવાનો,વિદ્યાથીૅઓ માટે સરકાર દ્વારા SC,BC,OBC વગોૅ માટે જાતિ પ્રમાણપત્રોની મૂદત 1 વષૅ સૂધી લંબાવાઈ.

Sat Jun 6 , 2020
Share this: BREAKING! અમરેલીના IPS ઓફિસસૅનો કોરોના ટેસ્ટ પોઝિટીવ/Aspશ્રી સુશિલ અગ્રવાલના પોઝિટીવ રિપોટૅથી POLICE બેડામા ચિંતા ઘેરાઈ. અમરેલી,6/6/20 ANO ન્યુજ અમરેલીના પ્રોબેશનર આઈપીએસ અધિકારીનો કોરાનો રિપોટૅ પોઝિટીવ આવ્યો ગુજરાત કેડરના 2018 બેન્ચના પ્રોબેશનર આઇપીએસ ઓફિસર અમરેલીના તાલીમી ASP સુશીલ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  હાલ તેમને સારવાર માટે સુરત […]

Breaking News