BREAKING! અમરેલી: લિલીયાની બજારમા નિકળતી નાવલી બે કાંઠે વહેતી થઈ/બાબરા,લાઠીમા સમી સાંજે પડ્યો ધોધમાર વરસાદ/જુઓ વિડીયો.

Share this:

BREAKING! અમરેલી: લિલીયાની બજારમા નિકળતી નાવલી બે કાંઠે વહેતી થઈ/બાબરા,લાઠીમા સમી સાંજે પડ્યો ધોધમાર વરસાદ/જુઓ વિડીયો.

અમરેલી,6/6/20
ANO ન્યુજ

અમરેલીના લિલીયામા નાવલી નદી બે કાંઠે વહેતી થઈ, મુખ્ય બજાર માથી જ પસાર થતી નદીમા પુર આવતા દુકાનમા પાણી ઘુસી જવાના ડરથી વેપારીઓ ચિંતામા મુકાયા હતા.

અમરેલીમા આજે બપોર બાદ ફરી એકવાર સુસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા લિલીયાની નાવલી નદીમા ભારે પુર આવતા નદી બે કાંઠે વહી હતી, મુખ્ય બજાર માંથી જ પસાર થતી નદીમા પુર આવતા દુકાનોમા પાણી ઘુસી જવાના ડરથી વેપારીઓ ચિંતામા મુકાયા હતા, ગત વષેૅ વરસાદે તારાજી સજૅતા આજ નદીમા ભારે પુર આવતા દુકાનોમા પાણી ઘુસી જતા વેપારીઓને ભારે નુકશાન થયુ હતુ ચોમાસાના પ્રારંભે જ એ જુની યાદ આજે તાજી થતા વેપારીઓ ચિંતામા મુકાયા હતા.તો સમી સાંજે બાબરા, લાઠી સહિત પંથકોમા ધોધમાર વરસાદનુ આગમન થયુ હતુ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી:ભારે વરસાદના કારણે મોડી રાત્રે કાચુ મકાન ધરાશયી થયુ/સુતેલો પરિવાર દબાયો/તમામને હોસ્પિટલ ખસેડાયા.

Mon Jun 8 , 2020
Share this: BREAKING! અમરેલી: લિલીયાની બજારમા નિકળતી નાવલી બે કાંઠે વહેતી થઈ/બાબરા,લાઠીમા સમી સાંજે પડ્યો ધોધમાર વરસાદ/જુઓ વિડીયો. અમરેલી,6/6/20 ANO ન્યુજ અમરેલીના લિલીયામા નાવલી નદી બે કાંઠે વહેતી થઈ, મુખ્ય બજાર માથી જ પસાર થતી નદીમા પુર આવતા દુકાનમા પાણી ઘુસી જવાના ડરથી વેપારીઓ ચિંતામા મુકાયા હતા. અમરેલીમા આજે બપોર […]

Breaking News