BREAKING! અમરેલીમા વધુ 1 પોઝિટીવ કેસ/સા.કુંડલાના નાની વડાળ ગામે નોંધાયો કોરોના પોઝિટીવ/જીલ્લામા કુલ 16 કેસ પોઝિટીવ નોંધાયા.

Share this:

BREAKING! અમરેલીમા વધુ 1 પોઝિટીવ કેસ/સા.કુંડલાના નાની વડાળ ગામે નોંધાયો કોરોના પોઝિટીવ/જીલ્લામા કુલ 16 કેસ પોઝિટીવ નોંધાયા.

અમરેલી,9/6/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા આજે વધુ એક કોરોનાનો પોઝિટીવ કેસ સામે આવતા જીલ્લામા પોઝિટીવ કેસનો કુલ આંક 16 થયો.

સાવરકુંડલાના નાની વડાળ ગામે કોરોનાનો આજે વધુ એક રિપોટૅ પોઝિટીવ આવતા તંત્ર વધુ સતકૅ બની પોઝિટીવ આવેલ વ્યક્તિના સંપકૅમા આવેલ તમામ વ્યક્તિઓને ટ્રેસિંગ કરવાની કાયૅવાહી હાથ ધરવામા આવી છે.

કારણ વિના બહાર નિકળવાનુ ટાળો

ઘરમા રહો, સુરક્ષિત રહો

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! રાજ્યમા IAS/IPS કેડરના ઓફિસસૅના બદલીઓનો તૈયાર થઈ રહ્યો છે તખ્તો/રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા જુલાઈમા થઈ રહ્યા છે નિવૂત.

Tue Jun 9 , 2020
Share this: BREAKING! અમરેલીમા વધુ 1 પોઝિટીવ કેસ/સા.કુંડલાના નાની વડાળ ગામે નોંધાયો કોરોના પોઝિટીવ/જીલ્લામા કુલ 16 કેસ પોઝિટીવ નોંધાયા. અમરેલી,9/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા આજે વધુ એક કોરોનાનો પોઝિટીવ કેસ સામે આવતા જીલ્લામા પોઝિટીવ કેસનો કુલ આંક 16 થયો. સાવરકુંડલાના નાની વડાળ ગામે કોરોનાનો આજે વધુ એક રિપોટૅ પોઝિટીવ આવતા […]

You May Like

Breaking News