BREAKING! રાજ્યમા IAS/IPS કેડરના ઓફિસસૅના બદલીઓનો તૈયાર થઈ રહ્યો છે તખ્તો/રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા જુલાઈમા થઈ રહ્યા છે નિવૂત.

Share this:

BREAKING! રાજ્યમા IAS/IPS કેડરના ઓફિસસૅના બદલીઓનો તૈયાર થઈ રહ્યો છે તખ્તો.

અમરેલી,9/6/20
ANO ન્યુજ

કોરોના અને લોકડાઉન બાદ રાજ્યના IAS અને IPS ની બદલીનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે.મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સિનિયોરિટી લિસ્ટ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનું જુલાઈ અને મુખ્ય સચિવ અનિલ મુકેમ ઓગસ્ટ નિવૃત થઈ રહ્યા છે.આ બન્ને અધિકારીઓને એક્ષટેન્શન આપવામાં આવશે કે તેમની જગ્યા પર કોઈની નિમણૂક કરવામાં આવશે.

આ બધા વચ્ચે રાજ્યના વહીવટીતંત્ર સિનિયર-આઈએએસ અધિકારીઓની મોટાપાયે બદલી થવાની સંભાવના છે.સંભવિત ફેરફાર રથયાત્રા બાદ કરવામાં આવશે. આ માટે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આઈએએસ-આઈપીએસનું સિનિયરિટી લિસ્ટ તૈયાર કરવામાં આવશે.મુખ્ય સચિવ અનિલ મુકિમ ઓગસ્ટમાં નિવૃત થવાના કારણે ત્રણ અધિકારીઓના નામ સીએસની સ્પર્ધામાં ચર્ચામાં છે.જેમાં મહેસુલ અગ્રસચિવ પંકજકુમાર,વન પર્યાવરણના રાજીવકુમાર ગુપતા અને દિલ્હી પર ડેપ્યુટેશન પર ગયેલા ગુ‚પ્રસાદ મહાપાત્રોના નામ ચર્ચામાં છે.જેમાં રાજીવ ગુપ્તા મેદાન મારી જાય તેવી સંભાવના પ્રબળ છે.જેનું મુખ્ય કારણ બીએમ અને સીએમની ગુડબુકમાં છે.આ બધા વચ્ચે બદલીનો ઘાણવો નિશ્ર્ચિત માનવામાં આવે છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી SP દ્વારા જાહેર હિતમા જીલ્લાના 9 PSIની અરસ પરસ કરાઈ ટ્રાન્સફર/જાણો ક્યા અધિકારીશ્રી ક્યાં મુકાયા.

Tue Jun 9 , 2020
Share this: BREAKING! રાજ્યમા IAS/IPS કેડરના ઓફિસસૅના બદલીઓનો તૈયાર થઈ રહ્યો છે તખ્તો. અમરેલી,9/6/20 ANO ન્યુજ કોરોના અને લોકડાઉન બાદ રાજ્યના IAS અને IPS ની બદલીનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે.મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સિનિયોરિટી લિસ્ટ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનું જુલાઈ અને મુખ્ય […]

Breaking News