BREAKING! બગસરાના હામાપુરમા વરસાદ બન્યો કાળ/બળદગાડા સહિત 7 વ્યક્તિ તણાયા/મહિલા સહિત 4 લોકોના મૂત્ય, 3નો બચાવ.

Share this:

BREAKING! બગસરાના હામાપુરમા વરસાદ બન્યો કાળ/બળદગાડા સહિત 7 વ્યક્તિ તણાયા/4 લોકોના મૂત્ય, 3નો બચાવ.

અમરેલી,9/6/20
ANO ન્યુજ

અમરેલીના બગસરાના હામાપુર ગામે એક મોટી દુઘૅટના સામે આવી છે હામાપુર ગામના એક ખેડૂત પરિવાર બળદગાડા સહિત ધસમસતા પાણીમાં તણાતા 4 લોકોના મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે.

આ ગોઝારા દ્રશ્યો છે અમરેલીના બગસરા તાલુકાના હામાપુર ગામના જ્યાં એક ખેડુત પરિવાર પોતાના ખેતરેથી વાવણી કરી ઘર તરફ ફરતા હતા ત્યારે ગોઝારી ઘટના બની હતી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હોકળામાં ઘોડાપુર આવતા બળદગાડા સહિત તેમા બેસેલા સાતેય વ્યક્તિઓ પાણીના ધસમસતા પ્રવાહમા તણાવા લાગ્યા હતા બળદગાડામાં ખેડૂત પરિવારના કુલ 7 વ્યક્તિઓ બેઠેલા હતા જેમા 3 સદભાગી વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો જ્યારે 4 લોકો મોતને ભેટતા સમગ્ર પંથકમા અરેરાટી મચી વ્યાપી ગઈ છે ઘટના બાદ આ વિસ્તારના પૂર્વધારાસભ્ય કાકડીયાના પત્નિ તેમજ જિલ્લા પ્રમુખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.મૂતકોની લાશને પીએમ માટે બગસરા ખસેડાય છે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસથી અમરેલી પંથકમા અનરાધાર વરસાદ પડી રહ્યો છે ચોમાસાની શરૂઆતમાજ આ ગોઝારી ઘટનાથી ગામમા શોક વ્યાપી ગયો છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! સા.કુંડલા ગ્રામ્ય પંથકોમા વરસાદે દેખાડ્યુ રોદ્ર સ્વરૂપ/તેલના ખાલી ડબા તણાયાનો સોસિયલ મિડીયામા વિડીયો થયો વાયરલ.

Tue Jun 9 , 2020
Share this: BREAKING! બગસરાના હામાપુરમા વરસાદ બન્યો કાળ/બળદગાડા સહિત 7 વ્યક્તિ તણાયા/4 લોકોના મૂત્ય, 3નો બચાવ. અમરેલી,9/6/20 ANO ન્યુજ અમરેલીના બગસરાના હામાપુર ગામે એક મોટી દુઘૅટના સામે આવી છે હામાપુર ગામના એક ખેડૂત પરિવાર બળદગાડા સહિત ધસમસતા પાણીમાં તણાતા 4 લોકોના મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. આ ગોઝારા દ્રશ્યો […]

You May Like

Breaking News