BREAKING! સા.કુંડલા ગ્રામ્ય પંથકોમા વરસાદે દેખાડ્યુ રોદ્ર સ્વરૂપ/તેલના ખાલી ડબા તણાયાનો સોસિયલ મિડીયામા વિડીયો થયો વાયરલ.

Share this:

BREAKING! સા.કુંડલા ગ્રામ્ય પંથકોમા વરસાદે દેખાડ્યુ રોદ્ર સ્વરૂપ/તેલના ખાલી ડબા તણાયાનો સોસિયલ મિડીયામા વિડીયો થયો વાયરલ.

અમરેલી, 9/6/20
ANO ન્યુજ

અમરેલીના આંબરડી, બાઢડા, જાબાળ સહિતના ગામો વરસાદે ધારણ કયુૅ રોદ્ર સ્વરૂપ..

સાવરકુંડલા પંથકના આંબરડી સહિત ગામોમા આજે બપોરે એકાએક વાદળ ફાટતા અનરાધાર ખાબક્યો વરસાદ…

ઠેક ઠેકાણે નદીઓમા ઘોડાપુર આવતા તેલના ખાલી ડબ્બાઓ પુરમા વહી ગયાનો સોશિયલ મિડીયામા વાયરલ થયો વિડીયો…

વાયરલ વિડીયો ક્યાંનો છે તેની કોઈ પુષ્ટી નથી…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! વરસતા વરસાદની સિંહ યુગલે માણી મજા/વરસાદથી બચવા ઘટાટોપ વૂક્ષનો લીધો સહારો/વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ.

Wed Jun 10 , 2020
Share this: BREAKING! સા.કુંડલા ગ્રામ્ય પંથકોમા વરસાદે દેખાડ્યુ રોદ્ર સ્વરૂપ/તેલના ખાલી ડબા તણાયાનો સોસિયલ મિડીયામા વિડીયો થયો વાયરલ. અમરેલી, 9/6/20 ANO ન્યુજ અમરેલીના આંબરડી, બાઢડા, જાબાળ સહિતના ગામો વરસાદે ધારણ કયુૅ રોદ્ર સ્વરૂપ.. સાવરકુંડલા પંથકના આંબરડી સહિત ગામોમા આજે બપોરે એકાએક વાદળ ફાટતા અનરાધાર ખાબક્યો વરસાદ… ઠેક ઠેકાણે નદીઓમા ઘોડાપુર […]

You May Like

Breaking News