BREAKING! વરસતા વરસાદની સિંહ યુગલે માણી મજા/વરસાદથી બચવા ઘટાટોપ વૂક્ષનો લીધો સહારો/વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ.

Share this:

BREAKING! વરસતા વરસાદની સિંહ યુગલે માણી મજા/વરસાદથી બચવા ઘટાટોપ વૂક્ષનો લીધો સહારો/વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ.

અમરેલી,10/6/20
ANO ન્યુજ

ચોમાસાના પ્રારંભે શરૂઆતના ધોધમાર વરસાદમા ભીંજાવવાની મજા લોકો તો માણી રહ્યા છે ત્યારે જંગલના રાજા સિંહ અને સિંહણે પણ વરસાદમા ભિંજાવવાનો આનંદ ઉઠાવતો ગીર જંગલ વિસ્તારનો અદભુત વીડિયો વાઈરલ સોસિયલ મિડીયામા વાયરલ થયો છે

ગીરમાં વરસી રહેલા ધોધમાર વરસાદ ના કારણે સિંહ અને સિંહણે વરસાદથી બચવા ઘટાટોપ વૂક્ષનો સહારો લઈ વરસાદનો આનંદ લેતા નજરે પડી રહ્યા છે.

છેલ્લા ઘણા દિવસોથી ગીરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો ત્યારે જંગલના રાજા સિંહ અને સિંહણે વરસાદથી બચવા ઘટાટોપ ઝાડનો સહારો લીધો.
તો અન્ય એક સિંહણ ગીરના ઝરણાં નજીક બેઠી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે વિડીયો ગીર જંગલ આસપાસ ના ગામ નજીકનો હોવાનું અનુમાન છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: અમરેલી SOG ટીમે અનડીટેકટ લુંટનાં ગુન્હાનાં બે આરોપીઓને ગણતરીની કલાકોમાં દબોચી લીધા.

Wed Jun 10 , 2020
Share this: BREAKING! વરસતા વરસાદની સિંહ યુગલે માણી મજા/વરસાદથી બચવા ઘટાટોપ વૂક્ષનો લીધો સહારો/વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ. અમરેલી,10/6/20 ANO ન્યુજ ચોમાસાના પ્રારંભે શરૂઆતના ધોધમાર વરસાદમા ભીંજાવવાની મજા લોકો તો માણી રહ્યા છે ત્યારે જંગલના રાજા સિંહ અને સિંહણે પણ વરસાદમા ભિંજાવવાનો આનંદ ઉઠાવતો ગીર જંગલ વિસ્તારનો અદભુત વીડિયો વાઈરલ સોસિયલ […]

You May Like

Breaking News