BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/સા.કુંડલાના દેતડ ગામે પુરૂષનો કોરોના રિપોટૅ પોઝિટીવ/જીલ્લામા કૂલ આંક 20 થયો.

Share this:

BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/સા.કુંડલાના દેતડ ગામે પુરૂષનો કોરોના રિપોટૅ પોઝિટીવ/જીલ્લામા કૂલ આંક 20 થયો.

અમરેલી,11/6/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા ધીમે ધીમે કોરોના પ્રેવેશતા જીલ્લામા કુલ આંક આજે 20 થયો.

સા.કુંડલાના દેતડમા એક પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

કોરોનાગ્રસ્ત પુરૂષના સંપકૅમા આવેલા તમામ વ્યક્તિની ટ્રેસિંગ તેમજ કોરોન્ટાઈન કરવા આરોગ્ય અને પોલીસ ટીમ દ્વારા શરૂ કરાઈ.દેતડ ગામે આજે એક વધુ કેસ નોંધાતા અમરેલી જીલ્લામા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 20 થઈ છે જ્યારે 7 રિકવર થયા છે તો એકનુ દુખદ મૂત્યુ નિપજેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા આજે વધુ 2 પોઝિટીવ કેસ/ધારીના ભાડેર અને બાબરા નોંધાય 2 કેસ/જીલ્લામા કોવિડ-19ના કુલ 20 કેસ.

Fri Jun 12 , 2020
Share this: BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/સા.કુંડલાના દેતડ ગામે પુરૂષનો કોરોના રિપોટૅ પોઝિટીવ/જીલ્લામા કૂલ આંક 20 થયો. અમરેલી,11/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા ધીમે ધીમે કોરોના પ્રેવેશતા જીલ્લામા કુલ આંક આજે 20 થયો. સા.કુંડલાના દેતડમા એક પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. […]

You May Like

Breaking News