BREAKING! અમરેલી જીલ્લામા આજે વધુ 2 પોઝિટીવ કેસ/ધારીના ભાડેર અને બાબરા નોંધાય 2 કેસ/જીલ્લામા કોવિડ-19ના કુલ 20 કેસ.

Share this:

BREAKING! અમરેલી જીલ્લામા આજે વધુ 2 પોઝિટીવ કેસ/ધારી અને બાબરા નોંધાય 2 કેસ/જીલ્લામા કોવિડ-19ના કુલ 20 કેસ.

અમરેલી,12/6/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા વધી રહ્યો છે કોરોનાનો કહેર. આજે નોંધાયા 2 પોઝિટીવ કેસ.

આજે ૧૨ જુનના રોજ અમરેલી જિલ્લામાં વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.ધારીના ભાડેરનો ૨૦ વર્ષીય યુવાન અને બાબરાના ૪૨ વર્ષીય પુરુષ જે બન્નેના રિપોટૅ પોઝિટીવ આવેલ છે બન્ને સંક્રમિત વ્યક્તિ અમદાવાદથી આવ્યા હતા.

જિલ્લામાં ૨ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૧૦ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.

અમરેલી જીલ્લામા કુલ ૨૦ પોઝિટિવ કેસ. જેમાં હાલ ૮ એક્ટિવ કેસ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાવરકુંડલા/રાજુલાના વિવિધ ગામોમાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણૂંક અંગે જાહેરનામું પ્રસિદ્ધ/નિયત ફોમૅ મેળવી લેવા અનુરોધ.

Fri Jun 12 , 2020
Share this: BREAKING! અમરેલી જીલ્લામા આજે વધુ 2 પોઝિટીવ કેસ/ધારી અને બાબરા નોંધાય 2 કેસ/જીલ્લામા કોવિડ-19ના કુલ 20 કેસ. અમરેલી,12/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા વધી રહ્યો છે કોરોનાનો કહેર. આજે નોંધાયા 2 પોઝિટીવ કેસ. આજે ૧૨ જુનના રોજ અમરેલી જિલ્લામાં વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.ધારીના ભાડેરનો ૨૦ વર્ષીય યુવાન […]

You May Like

Breaking News