BREAKING! અમરેલીની અવધ રેસી.ના પોઝિટીવ દદીૅનુ અવસાન/રાજકોટ હોસ્પિટલમા સારવાર દરમિયાન આજે મૂત્યુ નિપજ્યુ.

Share this:

BREAKING! અમરેલીની અવધ રેસી.ના પોઝિટીવ દદીૅનુ અવસાન/રાજકોટ હોસ્પિટલમા સારવાર દરમિયાન આજે મૂત્યુ નિપજ્યુ.

અમરેલી,12/6/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા કોરોનાના પોઝિટીવ દદીૅનો મૂત્યુઆંક 3 થયો.

અમરેલીની અવધ રેસીડેન્સીમાં રહેતા અને કોરોના પોઝીટીવ આવી રાજકોટમાં સારવાર લઇ રહેલા યોગેશભાઇ જોષી (આકાર સ્ટુડીયોવાળા)નું સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે નિધન થતાં અમરેલી શહેરમાં કોરોનાથી મૃત્યુનો આંક ત્રણ થયો છે.

યોગેશભાઇનાં મૃત્યુ સાથે એ વાત પણ સ્પષ્ટ રીતે સામે આવી છે કે, કોરોના છે ત્યાં સુધી કામ ધંધા માટે બહાર જતાં યુવા વર્ગે ઘરમાં આવી અને ઘરમાં રહેલા વડીલોની સંભાળ રાખવી જરૂરી છે. આમાં લોકોએ જાતે જ જાગૃતી રાખવી જોશે. ઘરની અંદર સરકાર કોઇ હસ્તક્ષેપ નહીં કરે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! રમતા રમતા 1 વષૅના બાળકનુ માથુ કુકરમા ફસાયુ/ડોક્ટર ટીમે મહામહેનતે કુકરને માથામાથી કાઢતા અધ્ધરતાલ શ્વાસ બેઠા.

Sat Jun 13 , 2020
Share this: BREAKING! અમરેલીની અવધ રેસી.ના પોઝિટીવ દદીૅનુ અવસાન/રાજકોટ હોસ્પિટલમા સારવાર દરમિયાન આજે મૂત્યુ નિપજ્યુ. અમરેલી,12/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા કોરોનાના પોઝિટીવ દદીૅનો મૂત્યુઆંક 3 થયો. અમરેલીની અવધ રેસીડેન્સીમાં રહેતા અને કોરોના પોઝીટીવ આવી રાજકોટમાં સારવાર લઇ રહેલા યોગેશભાઇ જોષી (આકાર સ્ટુડીયોવાળા)નું સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે નિધન થતાં અમરેલી શહેરમાં […]

You May Like

Breaking News