BREAKING! રમતા રમતા 1 વષૅના બાળકનુ માથુ કુકરમા ફસાયુ/ડોક્ટર ટીમે મહામહેનતે કુકરને માથામાથી કાઢતા અધ્ધરતાલ શ્વાસ બેઠા.

Share this:

BREAKING! રમતા રમતા 1 વષૅના બાળકનુ માથુ કુકરમા ફસાયુ/ડોક્ટર ટીમે મહામહેનતે કુકર કાઢતા અધ્ધરતાલ શ્વાસ બેઠા.

અમરેલી,13/6/20
ANO ન્યુજ

ભાવનગરમા 1 વર્ષના બાળકનુ રમતા રમતા માથુ કુકરમાં ફસાઈ જતા પરિવારજનોના શ્વાસ અધ્ધરતાલ થઈ ગયા હતા.

બાળકને તાત્કાલિક સર ટી હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તબીબોએ બાળકને બચાવવા જહેમત ઉઠાવી હતી.

તબીબોએ ભારે જહેમત બાદ બાળકના માથામા ફસાયેલ કુકરને બહાર કાઢતા પરિજનો અને ડોક્ટર ટીમને હાશકારો મળ્યો હતો.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! એકસાથે 8 સિંહોનુ ટોળુ આવી ચડ્યુ ગામની બજારમા/વરસાદી માહોલમા બિંદાસ્ત લટાર મારતા સિંહોનો વાયરલ વિડીયો CCtvમા કેદ.

Sat Jun 13 , 2020
Share this: BREAKING! રમતા રમતા 1 વષૅના બાળકનુ માથુ કુકરમા ફસાયુ/ડોક્ટર ટીમે મહામહેનતે કુકર કાઢતા અધ્ધરતાલ શ્વાસ બેઠા. અમરેલી,13/6/20 ANO ન્યુજ ભાવનગરમા 1 વર્ષના બાળકનુ રમતા રમતા માથુ કુકરમાં ફસાઈ જતા પરિવારજનોના શ્વાસ અધ્ધરતાલ થઈ ગયા હતા. બાળકને તાત્કાલિક સર ટી હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તબીબોએ બાળકને બચાવવા જહેમત […]

Breaking News