BREAKING! એકસાથે 8 સિંહોનુ ટોળુ આવી ચડ્યુ ગામની બજારમા/વરસાદી માહોલમા બિંદાસ્ત લટાર મારતા સિંહોનો વાયરલ વિડીયો CCtvમા કેદ.

Share this:

BREAKING! એકસાથે 8 સિંહોનુ ટોળુ આવી ચડ્યુ ગામની બજારમા/વરસાદી માહોલમા બિંદાસ્ત લટાર મારતા સિંહોનો વાયરલ વિડીયો CCtvમા કેદ.

અમરેલી,13/6/20
ANO ન્યુજ

વરસાદી વાતાવરણમાં સિંહો ઘુસ્યા અમરેલીના ગીરના ગામડામાં…

ગત રાત્રે 8 સિંહોનું ટોળું ઘુસ્યું ગીરના ગામડામાં…

8 સિંહો સીસીટીવીમાં થયા કેદ…

વરસાદી વાતાવરણમાં શિકારની શોધમાં 8 સિંહોએ ગામમાં કર્યો પ્રવેશ…

એકી સાથે 8 સિંહોના ગામમાં પ્રવેશતા સીસીટીવી થયા વાયરલ…

રાત્રીના 12.07 મિનિટે 8 સિંહોના પ્રવેશનો સીસીટીવી વીડિયો થયો વાયરલ…

ગીરના ક્યાં ગામમાં ઘુસ્યા તે અંગે વનવિભાગ પણ અજાણ…

એકલ ડોકલ સિંહો ગામમાં ઘુસ્યાની ઘટનાઓ અનેક…

પણ એકીસાથે 8 સિંહો ગામમાં ઘૂસતા હોય તેવી પ્રથમ ઘટના….

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! આજે રાત્રીથી કફ્યૅુમા કડક વલણ લાગુ/રાત્રીના 9થી સવારના 5સુધી સખ્ત કફ્યુૅનો કેન્દ્ર મંત્રાલય દ્વારા આદેશ.

Sat Jun 13 , 2020
Share this: BREAKING! એકસાથે 8 સિંહોનુ ટોળુ આવી ચડ્યુ ગામની બજારમા/વરસાદી માહોલમા બિંદાસ્ત લટાર મારતા સિંહોનો વાયરલ વિડીયો CCtvમા કેદ. અમરેલી,13/6/20 ANO ન્યુજ વરસાદી વાતાવરણમાં સિંહો ઘુસ્યા અમરેલીના ગીરના ગામડામાં… ગત રાત્રે 8 સિંહોનું ટોળું ઘુસ્યું ગીરના ગામડામાં… 8 સિંહો સીસીટીવીમાં થયા કેદ… વરસાદી વાતાવરણમાં શિકારની શોધમાં 8 સિંહોએ ગામમાં […]

You May Like

Breaking News