BREAKING! આજે રાત્રીથી કફ્યૅુમા કડક વલણ લાગુ/રાત્રીના 9થી સવારના 5સુધી સખ્ત કફ્યુૅનો કેન્દ્ર મંત્રાલય દ્વારા આદેશ.

Share this:

BREAKING! આજે રાત્રીથી કફ્યૅુમા કડક વલણ લાગુ/રાત્રીના 9થી સવારના 5સુધી સખ્ત કફ્યુૅનો કેન્દ્ર મંત્રાલય દ્વારા આદેશ.

અમરેલી,13/6/20
ANO ન્યુજ

દેશભરમા કોરોનાના વધી રહેલા મીટરના પગલે કેન્દ્રીય ગૂહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમા લાગુ રહેલ કફ્યુૅમા કડક વલણ અપનાવતા કફ્યુૅને વધુ સખ્ત બનાવવા દરેક રાજ્યના પોલીસ વિભાગને આદેશ કયોૅ છે.

આજે રાત્રે થી કેન્દ્ર સરકારનું કરફ્યૂમાં કડક વલણ રાત્રિના નવ થી સવારે પાંચ સુધી કોઈ પણ વાહન સડકો પર ચલાવી લેવામાં આવશે નહીં તેની સમગ્ર પ્રજાએ નોંધ લેવી

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING AMRELI! ખેતરના ફરજામા લગાવેલ પંખામા શોટૅ લાગતા 3ના કરૂણ મૂત્યુથી અરેરાટી/બગસરાના સુડાવડનો બનાવ.

Sat Jun 13 , 2020
Share this: BREAKING! આજે રાત્રીથી કફ્યૅુમા કડક વલણ લાગુ/રાત્રીના 9થી સવારના 5સુધી સખ્ત કફ્યુૅનો કેન્દ્ર મંત્રાલય દ્વારા આદેશ. અમરેલી,13/6/20 ANO ન્યુજ દેશભરમા કોરોનાના વધી રહેલા મીટરના પગલે કેન્દ્રીય ગૂહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમા લાગુ રહેલ કફ્યુૅમા કડક વલણ અપનાવતા કફ્યુૅને વધુ સખ્ત બનાવવા દરેક રાજ્યના પોલીસ વિભાગને આદેશ કયોૅ છે. […]

You May Like

Breaking News