BREAKING AMRELI! ખેતરના ફરજામા લગાવેલ પંખામા શોટૅ લાગતા 3ના કરૂણ મૂત્યુથી અરેરાટી/બગસરાના સુડાવડનો બનાવ.

Share this:

BREAKING AMRELI! ખેતરના ફરજામા લગાવેલ પંખામા શોટૅ લાગતા 3ના કરૂણ મૂત્યુથી અરેરાટી/બગસરાના સુડાવડનો બનાવ.

અમરેલી,13/6/20
ANO ન્યુજ

અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામે ખેતરના ફરજાના ઇલેક્ટ્રી પંખામાં શોટૅ લાગતા ત્રણ મજુરોના કરૂણ મોત…

ફુલાભાઈ રાઘવભાઈ ગજેરા ના ખેતરમાં ફરજામાં ફેનમાં સૉર્ટ થતા બની દુર્ઘટના…

પંખાના વાયરો ફરજાના પતરાઓ સાથે અડીજતા ફરજો સૉર્ટ સર્કિટ થતા હોવાનું અનુમાન….

લોખડના પતરા વાળા ફરજામાં પંખો ( ફેન )સૉર્ટ સર્કિટ થતા ફરજો થયો સૉર્ટ સર્કિટ…

ફરજામાં મજૂરોને સૉર્ટ લાગતા એક વ્યક્તિ અને બે બાળકોનું ઘટના સ્થળે મોત…

મોત થતા બગસરા સિવિલ હોસ્પિટલે ખસેડાયા પીએમ માટે…

બગસરા પંથકમાં આઠ દિવસ અંદર બીજી દુર્ઘટના સર્જાતા બગસરા પંથકમાં અરેરાટી….

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! સા.કુંડલાના આંબરડી ગામમા સતત બીજા દિવસે ઘૂસ્યા સિંહ/બે દિવસમા બે પશુઓનો શિકાર કયોૅ/ગ્રામજનોમા ફફડાટ.

Mon Jun 15 , 2020
Share this: BREAKING AMRELI! ખેતરના ફરજામા લગાવેલ પંખામા શોટૅ લાગતા 3ના કરૂણ મૂત્યુથી અરેરાટી/બગસરાના સુડાવડનો બનાવ. અમરેલી,13/6/20 ANO ન્યુજ અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામે ખેતરના ફરજાના ઇલેક્ટ્રી પંખામાં શોટૅ લાગતા ત્રણ મજુરોના કરૂણ મોત… ફુલાભાઈ રાઘવભાઈ ગજેરા ના ખેતરમાં ફરજામાં ફેનમાં સૉર્ટ થતા બની દુર્ઘટના… પંખાના વાયરો ફરજાના પતરાઓ સાથે […]

You May Like

Breaking News