BREAKING! સા.કુંડલાના આંબરડી ગામમા સતત બીજા દિવસે ઘૂસ્યા સિંહ/બે દિવસમા બે પશુઓનો શિકાર કયોૅ/ગ્રામજનોમા ફફડાટ.

Share this:

BREAKING! સા.કુંડલાના આંબરડી ગામમા સતત બીજા દિવસે ઘૂસ્યા સિંહ/બે દિવસમા બે પશુઓનો શિકાર કયોૅ.

અમરેલી,15/6/20
ANO ન્યુજ

ગીર જંગલમા વરસાદ પડતા શિકાર નહી મળતા સિંહો હવે ભુખ સંતોષવા અમરેલીના રેવન્યુ વિસ્તારના ગામડાઓમા ઘુસી આવી પશુઓનો શિકાર કરી મિજબાની માણી વરસાદી માહોલમા ભુખ સંતોષવા નિકળી પડી રહ્યા છે.

સાવરકુંડલાના આંબરડી ગામની વચ્ચે આવેલ આંગણવાડી નજીક વહેલી સવારે બે સિંહો આવી ચડી ભટકતા એક બળદને શિકાર બનાવ્યો હતો, ત્યારે બીજા દિવસે એક સિંહે ગામની નદીમા ધોબીધોણ નજીક રાત્રે 12 વાગ્યા એક વાછરડાનો શિકાર કરી ત્યાંજ મિજબાની માણી હતી.

ગત અઠવાડીયે સિંહોની થયેલા અવલોકનમા ગીરમા સિંહોની સંખ્યામા નોંધપાત્ર વધારો થયાનુ વનવિભાગે જાહેર કયુૅ છે, સિંહોની સંખ્યા વધતા હવે સિંહો જંગલમા પુરતા શિકારના અભાવે ગ્રામ્ય વિસ્તારો તરફ વળ્યા છે. એકબાજુ હાલ ખેડુતોની મૌસમ પુરબહારમા ખીલી છે ત્યારે રાત્રી રખોપુ કરવા જતા ખેડુતોમા ગામમા ઘુસી આવતા સિંહોના કારણે હાલતો ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BRAKING! અમરેલીમા Corronaનો વધુ એક પોઝિટીવ કેસ/બગસરામા 51 વષૅના મહિલાનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ સંખ્યા 27 પર પહોંચી.

Mon Jun 15 , 2020
Share this: BREAKING! સા.કુંડલાના આંબરડી ગામમા સતત બીજા દિવસે ઘૂસ્યા સિંહ/બે દિવસમા બે પશુઓનો શિકાર કયોૅ. અમરેલી,15/6/20 ANO ન્યુજ ગીર જંગલમા વરસાદ પડતા શિકાર નહી મળતા સિંહો હવે ભુખ સંતોષવા અમરેલીના રેવન્યુ વિસ્તારના ગામડાઓમા ઘુસી આવી પશુઓનો શિકાર કરી મિજબાની માણી વરસાદી માહોલમા ભુખ સંતોષવા નિકળી પડી રહ્યા છે. સાવરકુંડલાના […]

Breaking News