BRAKING! અમરેલીમા Corronaનો વધુ એક પોઝિટીવ કેસ/બગસરામા 51 વષૅના મહિલાનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ સંખ્યા 27 પર પહોંચી.

Share this:

BRAKING! અમરેલીમા Corronaનો વધુ એક પોઝિટીવ કેસ/બગસરામા 51 વષૅના મહિલાનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ સંખ્યા 27 પર પહોંચી.

અમરેલી,15/6/20
ANO ન્યુજ

દિવસે ને દિવસે અમરેલી જીલ્લામા કોવિડ -19 ના વધી રહેલા પોઝિટીવ કેસોને લઈ જીલ્લા તંત્ર દ્વારા તમામ અગમચેતીના પગલા લેવાઈ રહ્યા છે. તેમ છતા લોકોમા હજુ ક્યાંક કોરોનાને લઈ જાગૂતિનો અભાવ જોવા મળી રહ્યો છે.

દેશમા અનલોક 1 જાહેર થતા બજારોમા લોકો માસ્ક વિના કે સોશિયલ ડિસ્ટેન્સિંગનુ પાલન નહી સામેથી કોરોનાને આમંત્રણ આપી રહ્યાનુ વતાૅઈ રહ્યુ છે, જીલ્લા તંત્ર દ્વારા જે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે જેનુ ચોક્કસ પણે જો આમ પ્રજા અમલવારી કરશે તોજ આ મહામારીને રોકી શકાશે.

જીલ્લામા આજે બગસરામા 51 વષીૅય મહિલાનો રિપોટૅ પોઝિટીવ આવતા જીલ્લામા કોરોના પોઝિટીવની કુલ સંખ્યા 27 પર પહોંચી થઈ છે જ્યારે 4 ના અવસાન નોંધાયા છે.

ઘરમા રહો# #માસ્ક પહેરો# #સુરક્ષિત રહો

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BRAKING!કુંકાવાવના અમરાપુર નજીક તણાયુ ટ્રેક્ટર/ટ્રેક્ટરમા સવાર 5 લોકોનો બચાવ 1 મહિલા તણાઈ/તંત્ર દ્વારા શોધખોળ શરૂ.

Mon Jun 15 , 2020
Share this: BRAKING! અમરેલીમા Corronaનો વધુ એક પોઝિટીવ કેસ/બગસરામા 51 વષૅના મહિલાનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ સંખ્યા 27 પર પહોંચી. અમરેલી,15/6/20 ANO ન્યુજ દિવસે ને દિવસે અમરેલી જીલ્લામા કોવિડ -19 ના વધી રહેલા પોઝિટીવ કેસોને લઈ જીલ્લા તંત્ર દ્વારા તમામ અગમચેતીના પગલા લેવાઈ રહ્યા છે. તેમ છતા લોકોમા હજુ ક્યાંક […]

You May Like

Breaking News