BRAKING!કુંકાવાવના અમરાપુર નજીક તણાયુ ટ્રેક્ટર/ટ્રેક્ટરમા સવાર 5 લોકોનો બચાવ 1 મહિલા તણાઈ/તંત્ર દ્વારા શોધખોળ શરૂ.

Share this:

BRAKING!કુંકાવાવના અમરાપુર નજીક તણાયુ ટ્રેક્ટર/ટ્રેક્ટરમા સવાર 5 લોકોનો બચાવ 1 મહિલા તણાઈ/તંત્ર દ્વારા શોધખોળ શરૂ.

અમરેલી,15/6/20
ANO ન્યુજ

અમરેલીના કુંકાવાવના અમરાપુર ગામે ભારે વરસાદના વોંકળામા ટ્રેક્ટર તણાયુ ટ્રેક્ટરમા સવાર 6 લોકો માથી પાંચનો આબાદ બચાવ એક મહિલા તણાઈ.

અમરેલી જીલ્લામા આજે બપોર બાદ ભારે વરસાદ ખાબકતા નદી નાળામા ભારે પુર આવ્યા હતા જેમા એક મહિલા પાણીના પ્રવાહમા તણાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. કુંકાવાવના અમરાપુરનો ખેડુત પરિવાર ખેતીકામ કરી પરત ફરતા ખેડુત પરિવાર ટેકટર સાથે પાણીમા ફસાતા એક મહિલા પાણીના વહેતા પ્રવાહમા તણાઇ છે જયારે અન્ય પાંચ લોકોનો બચાવ થયો છે. સ્થાનિક સરપંચ દ્વારા શરદભાઈ ધાનાણીને જાણ કરાતા તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગામલોકો સાથે મળી હાલ મહિલાની શોધખોળ શરૂ છે…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! ફરી એકવાર વરસાદથી અમરેલી જીલ્લો બન્યો અનરાધાર/અમરેલીમા ગાજવિજ સાથે અત્ર,તત્ર સવૅત્ર વરસાદ ખાબકતા સમગ્ર પંથકોમા જળ બંબાકાર…

Mon Jun 15 , 2020
Share this: BRAKING!કુંકાવાવના અમરાપુર નજીક તણાયુ ટ્રેક્ટર/ટ્રેક્ટરમા સવાર 5 લોકોનો બચાવ 1 મહિલા તણાઈ/તંત્ર દ્વારા શોધખોળ શરૂ. અમરેલી,15/6/20 ANO ન્યુજ અમરેલીના કુંકાવાવના અમરાપુર ગામે ભારે વરસાદના વોંકળામા ટ્રેક્ટર તણાયુ ટ્રેક્ટરમા સવાર 6 લોકો માથી પાંચનો આબાદ બચાવ એક મહિલા તણાઈ. અમરેલી જીલ્લામા આજે બપોર બાદ ભારે વરસાદ ખાબકતા નદી નાળામા […]

You May Like

Breaking News