BREAKING! ફરી એકવાર વરસાદથી અમરેલી જીલ્લો બન્યો અનરાધાર/અમરેલીમા ગાજવિજ સાથે અત્ર,તત્ર સવૅત્ર વરસાદ ખાબકતા સમગ્ર પંથકોમા જળ બંબાકાર…

Share this:

BREAKING! ફરી એકવાર વરસાદથી અમરેલી જીલ્લો બન્યો અનરાધાર/અમરેલીમા ગાજવિજ સાથે અત્ર,તત્ર સવૅત્ર વરસાદ ખાબકતા સમગ્ર પંથકોમા જળ બંબાકાર…

અમરેલી, 15/6/20
ANO ન્યુજ
સુભાષ સોલંકી દ્વારા…

હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી સહિત સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓમા 15 જુનથી 18 જુન સુધીમા અતિભારે વરસાદ પડવાની આગાહી આજે સાચી પડતા જીલ્લાના તમામ પંથકોમા ગાજવિજ સાથે વરસાદ પડતા નદી નાળા મા પુર આવ્યા હતા, સાવરકુંડલા સહિત આંબરડી, ફતેપુર, અભરામપરા,બાઢડા, ભમ્મર,વીજપડી સહિતના ગામોની બજારોમા પાણી પાણી જ જોવા મળ્યુ હતુ. તો આંબરડીની બજારમાથી પસાર થતી નેવડીમા પાણીનો પ્રવાહ વધતા કલાકો સુધી અવર જવર બંધ થઈ ગઈ હતી, 45 મિનીટ સુધી ખાબકી ગયેલા વરસાદથી અંદાજે અઢી થી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે ખેડુતો સહિત લોકોમા ભારે ખુશી જોવા મળી હતી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! ભાવનગર પોલીસ હેડ ક્વાટૅરમા POLICE શોપિંગ કોમ્પલેક્ષનુ ઉદ્ઘાટન/DIG અશોક કુમારના હસ્તે ખુલ્લુ મુકાયુ.

Mon Jun 15 , 2020
Share this: BREAKING! ફરી એકવાર વરસાદથી અમરેલી જીલ્લો બન્યો અનરાધાર/અમરેલીમા ગાજવિજ સાથે અત્ર,તત્ર સવૅત્ર વરસાદ ખાબકતા સમગ્ર પંથકોમા જળ બંબાકાર… અમરેલી, 15/6/20 ANO ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી સહિત સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓમા 15 જુનથી 18 જુન સુધીમા અતિભારે વરસાદ પડવાની આગાહી આજે સાચી પડતા જીલ્લાના તમામ […]

You May Like

Breaking News