BREAKING NEWS! અમરેલી જીલ્લામા મેઘનુ તાંડવ/ભારે વરસાદથી જીલ્લામા 3 મૂત્યુ/વિજળીથી યુવક,યુવતીના મૂત્યુ/1 મહિલા તણાઈ.

Share this:

BREAKING NEWS! અમરેલી જીલ્લામા મેઘનુ તાંડવ/ભારે વરસાદથી જીલ્લામા 3 મૂત્યુ/વિજળીથી યુવક,યુવતીના મૂત્યુ/1 મહિલા તણાઈ.

અમરેલી,15/6/20
ANO ન્યુજ
સુભાષ સોલંકી દ્વારા…

અમરેલીમા વરસાદે તાંડવ મચાવતા જીલ્લામા કુલ ત્રણ મૂત્યુ નિપજ્યાના બનાવો સામે આવી રહ્યા છે એક યુવક અને યુવતીનુ વિજળી પડવાથી મોત નિપજ્યુ જ્યારે એક મહિલાનુ તણાઈ જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમા અરેરાટીનો માહોલ જોવા મળેલ.

બગસરા માં ભારે પવન સાથે શહેર માં 25 મિમી વરસાદ પડ્યો હતો જ્યારે ગ્રામ્ય પંથકમા 60 મિમી પડ્યો હતો.

અમરેલી જીલ્લામા અલગ અલગ ત્રણ જગ્યાએ વીજળી પડ્યાના બનાવ નોંધાયા છે બગસરામા વિજળી પડતા એક યુવકનુ મૂત્યુ અને ધારીના છતડીયા ગામે વિજળી પડતા એક યુવતીનુ મૂત્યુ નિપજ્યુ છે જ્યારે કુંકાવાવના અમરાપુર ગામે ટ્રેક્ટર તણાતા એક મહિલા તણાઈ છે જેનો પતો હજુ લાગ્યો નથી આમ જીલ્લામા આજે અપમૂત્યુના 3 બનાવો નોંધાયા છે.

બગસરાના ગોકુળપરા વિસ્તારમાં ઘરનો સ્લેબ તોડી રહ્યા હતા તે દરમિયાન વીજળી પડતા દીવાલ તોડી 14 વષીૅય યુવક માધવ અશોકભાઈનુ ઘટના સ્થળે કરૂણ મૂત્યુ નિપજ્યુ હતુ

તો વિજળીનો બીજો બનાવ અમરેલીના ચિતલ રોડ ઉપર આવેલ 66 કે.વી. સબસ્ટેશન ઉપર પડતા તેના ઉપકરણો બળી ગયા હતા…

વીજળી પડતા વિજળી ગુલ થઈ જણા હાલ ગામમાં અંધારપટ છવાયો…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! રાજ્યમા માસ્ક ફરજીયાત/માસ્ક નહી પહેયોૅ કે જાહેરમા થુંકવા વસુલાશે 200 નો દંડ/પોલીસ હે.કોન્સ.થી કે ઉપરી અધિકારી વસુલી શકશે દંડ.

Tue Jun 16 , 2020
Share this: BREAKING NEWS! અમરેલી જીલ્લામા મેઘનુ તાંડવ/ભારે વરસાદથી જીલ્લામા 3 મૂત્યુ/વિજળીથી યુવક,યુવતીના મૂત્યુ/1 મહિલા તણાઈ. અમરેલી,15/6/20 ANO ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… અમરેલીમા વરસાદે તાંડવ મચાવતા જીલ્લામા કુલ ત્રણ મૂત્યુ નિપજ્યાના બનાવો સામે આવી રહ્યા છે એક યુવક અને યુવતીનુ વિજળી પડવાથી મોત નિપજ્યુ જ્યારે એક મહિલાનુ તણાઈ જવાથી મોત […]

You May Like

Breaking News