BREAKING! રાજ્યમા માસ્ક ફરજીયાત/માસ્ક નહી પહેયોૅ કે જાહેરમા થુંકવા વસુલાશે 200 નો દંડ/પોલીસ હે.કોન્સ.થી કે ઉપરી અધિકારી વસુલી શકશે દંડ.

Share this:

BREAKING! રાજ્યમા માસ્ક ફરજીયાત/માસ્ક નહી પહેયોૅ કે જાહેરમા થુંકવા વસુલાશે 200 નો દંડ/પોલીસ હે.કોન્સ.થી કે ઉપરી અધિકારી વસુલી શકશે દંડ.

અમરેલી,16/6/20
ANO ન્યુજ

ગુજરાત માં હવે માસ્ક નહીં પહેર્યો હોય કે જાહેરમાં થૂંક્યા તો હવે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ પણ દંડ વસૂલ કરી શકશે

જાહેર સ્થળોએ, કામકાજના સ્થળોએ, વાહન વ્યવહાર દરમિયાન માસ્ક કે ચહેરો ઢાંકવો ફરજિયાત

જાહેર સ્થળોએ થૂંકવા બદલ કે ચહેરા પર માસ્ક નહીં પહોયોૅ હોય તો રુપિયાા 200 નો દંડ વસુલાશે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલીમા વધુ 4 કેસ પોઝિટીવ/જીલ્લામા પોઝિટીવ કેસોની સંખ્યા 31/તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનની કાયૅવાહી શરૂ.

Tue Jun 16 , 2020
Share this: BREAKING! રાજ્યમા માસ્ક ફરજીયાત/માસ્ક નહી પહેયોૅ કે જાહેરમા થુંકવા વસુલાશે 200 નો દંડ/પોલીસ હે.કોન્સ.થી કે ઉપરી અધિકારી વસુલી શકશે દંડ. અમરેલી,16/6/20 ANO ન્યુજ ગુજરાત માં હવે માસ્ક નહીં પહેર્યો હોય કે જાહેરમાં થૂંક્યા તો હવે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ પણ દંડ વસૂલ કરી શકશે જાહેર સ્થળોએ, […]

You May Like

Breaking News